Hey, I am on Matrubharti! હું રવીન્દ્ર પારેખ.કવિ,સર્જક,વિવેચક અને પત્રકાર.મારાં કવિતા,વાર્તા,નાટક,નવલકથા,વિવેચન,નિબંધ,હાસ્ય,અનુવાદ,રૂપાંતર વગેરેનાં 50 જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે ને તેને સાહિત્ય અકાદમી ને સાહિત્યિક સંસ્થાઓનાં એવોર્ડ્સ,ચંદ્રકો ને પુરસ્કારો પ્રાપ્ત થયાં છે.ગુજરાતી સાહિત્ય પરિષદનો હું 8 વર્ષ સુધી મંત્રી અને 4 વર્ષ સુધી ઉપપ્રમુખ રહ્યો છું.ગુજરાતમિત્ર,દિવ્યભાસ્કરમાં 14 વર્ષ સુધી પત્રકારત્વ કર્યું છે.મેં b.sc,m.a.,3rd ll.b. કર્યું છે.મારું મેલ એડ્રેસ ravindra21111946@gmail.com છે.

    કોઈ નવલકથાઓ ઉપલબ્ધ નથી

    કોઈ નવલકથાઓ ઉપલબ્ધ નથી