Mukesh Raval

Mukesh Raval

@raval2000gmailcom

(37)

Anaheim

1

781

3.7k

તમારા વિષે

હું મુક્ત મન નો સામાન્ય ઘરેલુ વ્યક્તિ છું. મને ગમતુ નહીં પણ મને વાંચનારને ગમતુ લખવાની મારી સદાય કોશિષ રહી છે. એકધારુ લખવા કરતા મને સંવાદ કરવા પસંદ છે, તેથી મારા લખાણમાં હું વાંચક સાથે સંવાદ કરતો હોઉ કે મારા લખાણમાં આવતા પાત્રો સંવાદ કરતા હોય તેવી શૈલી મને ગમે છે, ભલે સંવાદોમાં હું જ બોલતો હોઉ, તોય વાંચકને બોલવાની તક આપ્યા વગર, તેને બોલવાની જરુરજ ના રહે, પહેલી વારમાંજ સમજાઇ જતુ હોય તેમ લખવુ જોઇએ, તેવુ મારુ માનવુ છે. સ્વભાવે વાચાળ અને ફરવાનો શોખ મને થકવી દે ત્યારે સખત ભુખ લાગે છે, તેથી અવનવી વાનગીઓ બનાવવી અને આરોગવી તે પણ મારો શોખ છે. સ્વાનુભવ પરથી લખવુ, જેથી સત્યની નજીક રહી શકાય. અને કડવા સત્ય ને મમળાવવા પ્રિય બનાવવા માટે મારી કલ્પનાના ઘોડા સતત ઉડ્યાજ કરતા હોય છે. બસ આ જ ખાસિયત થી મારા વાંચકો મને પ્રેમ થી વાંચે છે.

    કોઈ નવલકથાઓ ઉપલબ્ધ નથી

    કોઈ નવલકથાઓ ઉપલબ્ધ નથી