Rajesh Kariya

Rajesh Kariya માતૃભારતી ચકાસાયેલ

@rajeshkariya051244

(1.2k)

96

174k

284.7k

તમારા વિષે

‘ઝીરો નેગેટીવિટી વાર્તા’- છપ્પર પગી……….નામ- રાજેશ કારિયા. વ્યવસાય- અધ્યાપક, પ્રકાશિત પુસ્તક- પ્રોફેશનલ કોમ્યુનિકેશન સ્કીલ્સ , હાલ ‘છપ્પર પગી’ નવલકથા આપ સૌ સમક્ષ મુકી રહ્યો છું. આ એક કોમળ પગલાંઓના કર્મની કહાની છે, જેમાં લક્ષ્મી કેવી રીતે છપ્પર પગી થી મહાલક્ષ્મી બનવા તરફ પ્રયાણ કરી રહી છે, તે વાત સરસ રીતે વણી છે. વાર્તામાં એક માણસની મહામાનવ તરીકેની ઉત્ક્રાંતિની થઈ શકે છે એ વાત છે… દસેક પ્રકરણ સુધી તમે વાચક તરીકે ટકી ગયા તો પછી એક પણ પ્રકરણ વાંચ્યા વગર નહીં રહો તેવો વિશ્વાસ છે. આશા છે કે આપ સૌ પ્રેમથી લક્ષ્મીની મહાયાત્રાને સ્વીકારશો. 🙏