હું પ્રફુલ્લ સુથાર…..મારા પરિવાર સાથે અમદાવાદમાં રહું છું અને હા ના હુ કોઇ લેખક છું કે ના કોઇ મોટો સાહિત્યનો જાણકાર. નવા સ્થળોએ ફરવાનો ઘણો શોખ છે, ખાસ કરીને કુદરતી સ્થળોઓએ ફરવાનું મને ખુબ ગમે. તક મળે એટલે ક્યાંય ને ક્યાંય ફરવા ઉપડી જઈએ. બસ અહી એવા જ સ્થળની વાત કરીશું.

  • (9)
  • 235
  • (18)
  • 306
  • (11)
  • 241
  • (32)
  • 854
  • (33)
  • 1.1k