વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ હોમ પેપરબેક વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ પેપરબેક Name : વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ દ્વારા દીપક ભટ્ટ(લેખક) હિમાલયના સાનિધ્યમાં રહેલો નાનકડો દેશ નેપાળ કેટકેટલી ખૂબીઓ સાચવીને બેઠો છે પર્વતાધિરાજ હિમાલયની વિવિધ પર્વતમાળાઓને વિશ્વના સૌથી ઊંચા એવરેસ્ટ પર્વતને વિશ્વના બે મહાન ધર્મોની - હિન્દૂધર્મ અને બૌધ્ધધર્મ - ધરોહરને ભગવાન શિવજીના કાયમી નિવાસસ્થાનને સીતા માતાના જન્મસ્થળને ભગવાન રામ અને માતા સીતાનું લગ્નસ્થળને વળી એક્સમયનો વિશ્વનો એકમાત્ર હિન્દૂ દેશ નેપાળ એટલે સ્વર્ગ સમાન ભૂમી કે જયાં ભગવાન શિવજીના, ભગવાન બુદ્ધના, માતા સીતાના અને ભગવાન રામના પગલા પડેલા છે એવી ભૂમિના દર્શન કરવા અને એ ભૂમિને નમન કરવા એ જીવતેજીવ સ્વર્ગની અનુભૂતિ મેળવવા બરાબર કહી શકાય એપ્રિલ ૨૦૧૪માં એ સ્વર્ગ સમી ભૂમિને નજીકથી નિહાળવાનો લ્હાવો મને પ્રાપ્ત થયો સ્વર્ગ સમી એ ભૂમિની યાત્રાની અને જાત્રાની યાદોનો અને વાતોનો ટૂંકસાર અહીં વર્ણવ્યો છે જે વાંચ્યા પછી અને જે જાણ્યા પછી નેપાળની યાત્રાની અને નેપાળની જાત્રા કરવાની તમારી ઉત્કંઠા અવશ્ય વધી જશે અત્યારે ખરીદો શેયર કરો વેચાણ કિંમત : 300 એમઆરપી : 350 તમે બચાવ્યા : 50 વિના મૂલ્યે ડિલિવરી (સમગ્ર ભારતમાં 7 થી 10 દિવસમાં )સ્ટોકમાં ઉપલબ્ધ. નવી ડિલિવરી નું સરનામું ઉમેરો નામ : તમારું પૂરું નામ લખો. મોબાઈલ : તમારો મોબાઇલ નંબર દાખલ કરો. એડ્રેસ લાઈન 1 : તમારું સરનામું દાખલ કરો. એડ્રેસ લાઈન 2 : તમારું સરનામું દાખલ કરો. શહેર : તમારૂ શહેર શોધો. રાજ્ય : તમારું રાજ્ય શોધો એડ્રેસ ટાઈપ: Select Office Home તમારું સરનામું પ્રકાર પસંદ કરો. પિનકોડ : તમારો પિનકોડ એન્ટર કરો અત્યારે ઓર્ડર કરો કિંમત અંગેની વિગતો કિંમત (1 વસ્તુ ) 350 ડિલીવરી ચાર્જીસ વિના મૂલ્યે ડિસ્કાઉન્ટ 50 ચૂકવવાપાત્ર રકમ 300 નંબર : { 1 { 2 { 3 { 4 { 5 { 6 { 7 { 8 { 9 { 10 આ ઓર્ડર પર તમારી કુલ બચત 50