રેડ અમદાવાદ હોમ પેપરબેક રેડ અમદાવાદ પેપરબેક Name : રેડ અમદાવાદ દ્વારા Chintan Madhu(લેખક) અમદાવાદ, ઇસ ૨૦૧૭-૨૦૧૯-૨૦૨૦ નવા વર્ષની વધામણી સાથે અમદાવાદમાં એક પ્રતિષ્ઠિત શિક્ષણવિદની ઘાતકી હત્યા થાય છે. આ એક હત્યાઓની વણઝારનું કારણ બને છે. ત્યાર પછી અન્ય બે, એક વકીલ અને બીજી કોર્પોરેટરની પણ હત્યા થાય છે. અમદાવાદ પોલીસ અને રેડ નામની ખાનગી જાસૂસી સંસ્થાને હત્યાઓ પાછળનું રહસ્ય શોધવાનું રહે છે. સોનલ, અમદાવાદ પોલીસ અને ચિરાગ, રેડ અમદાવાદના પ્રતિનિધિ દિવસ રાત લગાડી દે છે, ગુનેગારને શોધવા માટે. હત્યાઓ થવાનું કારણ ભૂતકાળમાં છુપાયેલું છે, તેમજ તે ભવિષ્યને પણ તેની સાથે સાંકળી લે છે. શું અમદાવાદ પોલીસ ઘાતકી હત્યાઓ પાછળનું રહસ્ય જાણી શકશે? શું રેડ અમદાવાદ તેના હેતુઓને પાર પાડી શકશે? શું સોનલ અને ચિરાગ ગુનેગાર સુધી પહોંચી શકશે? શું તેઓ ભવિષ્યમાં થનાર હત્યાને રોકી શકશે? બધા જ પ્રશ્નોના જવાબ અમદાવાદમાં જ રહેલા છે. એક પછી એક જોડાતી કડી, સી.જી.રોડ, એલિસ બ્રિજ-રવિવારી, પોળ, જેવા વિવિધ સ્થળોને સાંકળે છે. કોણ છે ગુનેગાર? જાણવા સારૂ વાંચવુ જ રહ્યું આ પુસ્તક... અત્યારે ખરીદો શેયર કરો વેચાણ કિંમત : 250 એમઆરપી : 300 તમે બચાવ્યા : 50 વિના મૂલ્યે ડિલિવરી (સમગ્ર ભારતમાં 7 થી 10 દિવસમાં )સ્ટોકમાં ઉપલબ્ધ. નવી ડિલિવરી નું સરનામું ઉમેરો નામ : તમારું પૂરું નામ લખો. મોબાઈલ : તમારો મોબાઇલ નંબર દાખલ કરો. એડ્રેસ લાઈન 1 : તમારું સરનામું દાખલ કરો. એડ્રેસ લાઈન 2 : તમારું સરનામું દાખલ કરો. શહેર : તમારૂ શહેર શોધો. રાજ્ય : તમારું રાજ્ય શોધો એડ્રેસ ટાઈપ: Select Office Home તમારું સરનામું પ્રકાર પસંદ કરો. પિનકોડ : તમારો પિનકોડ એન્ટર કરો અત્યારે ઓર્ડર કરો કિંમત અંગેની વિગતો કિંમત (1 વસ્તુ ) 300 ડિલીવરી ચાર્જીસ વિના મૂલ્યે ડિસ્કાઉન્ટ 50 ચૂકવવાપાત્ર રકમ 250 નંબર : { 1 { 2 { 3 { 4 { 5 { 6 { 7 { 8 { 9 { 10 આ ઓર્ડર પર તમારી કુલ બચત 50