The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@kushvyas.365071
1
592
2.5k
ક્યારેક પાનખર માં વૃક્ષ બની ખીલું છુ, ને ક્યારેક ભર વસંતે સુકું પર્ણ બની થથરું છુ ક્યારેક બનું છુ આ સળગતો સુરજ ને ક્યારેક આકાશે આવારા પંખી બની વિહરું છુ ક્યારેક મન મૂકી જીંદગી નો શ્વાસ ભરું છુ ને ક્યારેક કોઈ ડર વગર આઝાદી નો એહસાસ કરું છુ ક્યારેક પ્રેમ માં પડવાની નાદાનિયત કરું છુ, ક્યારેક છુ શીતળ જળ, ક્યારેક ચિનગારી બનું છુ.
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser