Kalpana Desai

Kalpana Desai

@kalpanadesaiingmailc

(132)

Surat

10

6.2k

28.8k

તમારા વિષે

૨૦૦૦ની સાલથી હાસ્યલેખન શરૂ કરેલું તે આજ સુધી અવિરત ચાલુ છે. કુમાર, અખંડ આનંદ, નવનીત સમર્પણ, શબ્દસૃષ્ટિ, જનકલ્યાણ જેવાં સામયિકોમાં તથા લગભગ દરેક જાણીતા અખબારમાં લેખો આવ્યા છે. દિવ્ય ભાસ્કર, ગુજરાતમિત્ર, તથા જનસત્તા–લોકસત્તામાં કૉલમલેખન. પાંચ પુસ્તકો––લપ્પન છપ્પન, ચાલતાં ચાલતાં સિંગાપોર, હાસ્યાત્ સદા મંગલમ્, પંચ ત્યાં પરમેશ્વર તથા પંદરમું રતન, જેમાંથી સિંગાપોરના પુસ્તકને શ્રી જ્યોતીન્દ્ર દવે પુરસ્કાર મળ્યો. લખવાથી મન પ્રસન્ન રહે ને મનગમતી પ્રવૃત્તિનો આનંદ મળે.

  • (24)
  • 3k
  • (22)
  • 3.5k
  • (13)
  • 2.7k
  • (17)
  • 2.7k
  • (11)
  • 2.9k
  • 2.9k
  • 2.6k
  • 2.2k
  • (17)
  • 2.8k
  • 3.4k