Hemal Moradiya

Hemal Moradiya

@hemal.moradiya

(24)

Surat

1

741

2.8k

તમારા વિષે

કર્મે એંજીનિયર છું ને ધર્મે લેખક. વધારે જાણતો નથી પણ જેટલું જાણું છું એટલું પીરસું છું. સાગર સરસું આપણું સાહિત્ય છે. કાંઠે બેસી છબછબિયા કરો તો પ્રીતથી ભીંજવે, અંદર ડૂબકી લગાવો તો લાગે જાણે ઈશ્વરના ખોળામાં બેસી ગુલાંટ મારતા હોય ને તળિયે જાવ તો સાચું મોતી હાથ લાગે. એ સાચું મોતીતો નહીં આપી શકું પરંતુ હા! પ્રીતથી ભીંજવી જરૂર શકું છું.

    કોઈ નવલકથાઓ ઉપલબ્ધ નથી

    કોઈ નવલકથાઓ ઉપલબ્ધ નથી