મારી ઓળખાણ એક જ વાક્યમાં આપવી હોય તો કહી શકાય કે - કરોડો લોકોની વચ્ચે નો એક સામાન્ય માણસ.નામ હિરેન મોઘરીયા.કેમિકલ એન્જિનિયરિંગ કરીને એક સારી કંપનીમાં પ્રોસેસ એન્જિનિયરની જોબ કરું છું. પેન અને પેન્સિલ બહુ ગમે છે.તેથી નવરાશનો સમય લખવામાં એન્ડ રિયલ ફેશ સ્કેચિંગમાં વિતાવું છું. LOVE ની ભવાઈ નામની નોવેલથી લેખન જગતમાં પા-પા પગલી માંડું છું.વાચકમિત્રોનો સંગાથ મળશે તો બહુ જલ્દી જ દોડતા શીખી જઈશ.

  • 678
  • (58)
  • 3.8k
  • (43)
  • 2.8k
  • (40)
  • 1.9k
  • (66)
  • 2.6k
  • (71)
  • 4.7k
  • (80)
  • 4.5k
  • (108)
  • 4.6k
  • (45)
  • 2.3k
  • (31)
  • 1.1k