વ્યવસાયે ડૉક્ટર, જાતે માણસાઈ ભરેલો માનવ,દિલથી દરિયા જેવો ને આપના માટે ભાવથી ભરેલો સાગર. આપ સૌના મુખ પર મારે લીધે આવતી નાનકડી સ્માઈલ એ મારા જીવનની સૌથી મોટી કમાણી છે. વિશાળ ભૂમંડળમાં ઘૂઘવતો સાગર છું હું, બહારથી અશાંત દેખાતો હું મથું છું ભીતરથી શાંત થવા. બંધનોની બેડીઓ તોડી,હામની મેં ભરીઓ હોડી. સિદ્ધાંતોની બનાવી જોડી,જાવું જીવનસાગર પાર દોડી.