Sisodiya Ranjitsinh S.

Sisodiya Ranjitsinh S. માતૃભારતી ચકાસાયેલ

@darshikasisodiyadarsh.origamihotmail.co.uk111657

(155)

109

84.3k

164.7k

તમારા વિષે

          હું એ હિન્દી ભાષાનો શ્રી પ્રતાપ હાઈ-સ્કૂલનો શિક્ષક, સિસોદિયા રણજિતસિંહ એસ. જેને વાંચન અને લેખન બે માં જ રુચિ. ઇસ.1980 વડોદરા શહેર ક્ષત્રિય સમાજના મંત્રી તરીકે ‘ક્ષત્રિય’ વિષય પર પ્રવચનો તૈયાર કરવા સાહિત્યનું વાંચન અને મનન કરવાની આવશ્યકતા ઊભી થઈ. આ અભ્યાસ દરમિયાન મને સૌથી વધારે આકર્ષણ ગહલોત વંશ, મહારાણા પ્રતાપ અને તેમના યુગ વિશે થયું. ઈસ.1980-81 થી ઈસ. 1992 સુધી વિસ્તારમાં ઇતિહાસના વીરપુરુષો ની જન્મ જયંતી દર વર્ષે વિવિધ, મંડળો, સંગઠનો અને સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારે ઉજવવામાં આવી હતી.

    કોઈ પુસ્તકો ઉપલબ્ધ નથી

    કોઈ પુસ્તકો ઉપલબ્ધ નથી