સથવારો.....સંબંધો ભાગ્યનાં - 7 Dr.Chandni Agravat દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 7

Dr.Chandni Agravat માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ

સાકરમાનું જીવન●●●●●○○○○●●●●●●○○○○○●●●●●○○○○○●●●નાનજી,બઘીઆઈ અને ગોદાવરી મોટા ગામતરે ઉપડીગયાં, વજી અને અશ્ર્વિનીબહેન પોતપોતાનીદિશામાં .સાકરને જિંદગીનાં ઘાવ એટલી એકલી કરતાંરહ્યાં કે એને કાયમજીવતા રહેવા માટે એક બહાનાંનીએક કારણની એક ધક્કાની જરૂર પડતી. થોડા દિવસ એણે ખડકીમાંથી પગ બહાર મુકવાનોબંધ કરી દીધો. દેવકી,ગંગા ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો