સ્કેમ ૧૯૯૨ Jyotindra Mehta દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિલ્મ સમીક્ષાઓ પુસ્તકો સ્કેમ ૧૯૯૨ સ્કેમ ૧૯૯૨ Jyotindra Mehta દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ (13) 846 2.7k થોડા સમય પહેલાં કોઈની બાયોગ્રાફી બનાવવી હોય તો ઘણું કડાકૂટભર્યું કામ હતું. અઢી કે ત્રણ કલાકની ફિલ્મમાં કોઈનું પૂર્ણ જીવન કે મહત્વની ઘટના દર્શાવવી પડતી. વેબ સિરીઝે ઘણાબધા ડાયરેક્ટરોનું કામ આસાન કરી દીધું છે. હવે જે વાત અઢી કે ...વધુ વાંચોકલાકમાં કહેતા હતા તે માટે સાત કે આઠ કલાકનો સમય મળે છે. રાષ્ટ્રીય અવોર્ડ વિનર ડાયરેક્ટર હંસલ મહેતાએ બનાવેલી સીરીઝ ૧૯૯૨ સ્કેમ એ વાર્તા છે હર્ષદ મહેતાના ચડતી અને પડતીની. તેનો આધાર સુચેતા દલાલ અને દેબાશીષ બસુ લિખિત પુસ્તક “ધ સ્કેમ.” શેરબજારના બિગબુલ ગણાતા હર્ષદ મહેતાને હીરો કે વિલન ગણવાને બદલે એક સામાન્ય માણસ ગણીને આપણે તેનું આકલન કરીએ. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સ્કેમ ૧૯૯૨ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jyotindra Mehta અનુસરો