ડોક્ટર ઝા સોમના કેસની તપાસ કરી રહ્યા હતા, જેમાં સોમ મલ્ટીપલ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાઈ રહ્યો હતો. સોમ પોતાને રાવણ તરીકે ઓળખતો હતો, જ્યારે કુલકર્ણી તેને ખલનાયક ગણાવતો હતો. આ ચર્ચામાં, ડોક્ટર ઝાએ સોમના મનોસ્થિતિ વિશે નોંધ રાખી અને જણાવ્યું કે તે એક જ સમયે બે અલગ પર્સનાલિટીઓ ધરાવે છે. કુલકર્ણી, પોલીસ અધિકારી, સોમને કસ્ટડીમાં લેવા માંગતો હતો, પરંતુ સોમે શાંતિથી બે દિવસ પછી આવવાનું કહ્યું. આખો દૃશ્ય ધુમાડામાં છવાઈ ગયો, જે સોમની વિચિત્ર સ્થિતિને દર્શાવે છે.
રાવણોહ્મ - ભાગ ૭
Jyotindra Mehta
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
Five Stars
1.6k Downloads
3.4k Views
વર્ણન
ડોક્ટર ઝા સતર્ક થઇ ગયા . તેમણે પોતાની ડાયરી માં આ વાક્ય ટપકાવ્યું. કુલકર્ણી : આપ ભયંકર કાલ્પનિકતામાં રચી રહ્યા છો . સોમ : આ સત્ય છે અને સત્ય કલ્પના કરતા પણ વિચિત્ર અને ભયંકર હોય છે . હું કાળીશક્તિઓથી આ જગત નું રક્ષણ કરવા જન્મ્યો છું . તમારા જેવી સામાન્ય વ્યક્તિ આ વાત નહિ સમજી શકે . ત્યાં હાજર રહેલ વ્યક્તિઓમાં પાયલ અને વોર્ડબોય ને છોડીને બાકીના અસમંજસ માં હતા .છતાં કુલકર્ણીએ થોડી હિમ્મત દેખાડી . કુલકર્ણી : તો આપ માન્ય કરો છો કે આપ આ જગત ના સૌથી મોટા ખલનાયક છો . સોમ : મૂર્ખ હું ખલનાયક નહિ
બે વ્યક્તિ એક ઓફિસ ના વિશાલ બોર્ડરૂમમાં બેસેલી હતી . તેમાંથી એક પાયલ હતી અને બીજી વ્યક્તિ દેખાવમાં મેનેજર જેવી લાગતી હતી.તેણે અરમાની નો સૂ...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા