અવિનાશ અને સંધ્યા પતિ-પત્ની છે, જેમણે પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. અવિનાશ ઓફિસમાં એક મહત્વની મીટીંગ માટે જલદી નાસ્તો માંગે છે, જ્યારે સંધ્યા કામમાં બિઝી છે. અવિનાશ એક મલ્ટીનેશનલ સોફ્ટવેર કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે અને એક પ્રખ્યાત ક્લાઈન્ટ સાથેની મીટીંગમાં સફળતા મેળવે છે. કંપનીના ઑનર શર્મિલા, જે એકલાં છે અને ડાઈવોર્સી છે, અવિનાશને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરી રહી છે. અવિનાશને આ બાબતની સમજણ થાય છે, પરંતુ તે પોતાની નોકરીના જોખમને ધ્યાનમાં રાખીને વિરોધ કરવાનું ટાળે છે. શર્મિલા અને અવિનાશ વચ્ચેનો સંબંધ ધીરે ધીરે વિકસિત થતો જાય છે, અને કથા એક નવા તબક્કે આગળ વધે છે. કોર્પોરેટ લાઈફ Irfan Juneja દ્વારા ગુજરાતી પ્રેરક કથા 25 554 Downloads 1.5k Views Writen by Irfan Juneja Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "સંધ્યા તું સાંભળે છે? મારે ઓફીસ જવાનું મોડું થાય છે. જલ્દી નાસ્તો લાવને.." ડાઇનિંગ ટેબલ પરથી ઉંચા અવાજે અવિનાશ બોલ્યો. "હા લાવી, તમે જલ્દી ઉઠતા નથી અને પછી ગરમ ગરમ નાસ્તો માંગો છો. આવું કઈ ચાલતું હોય?" સંધ્યાએ રસોડામાંથી જવાબ આપ્યો. "સંધ્યા આજે ઓફીસ એક ક્લાઈન્ટ આવવાના છે. ખુબ જ જરૂરી મીટીંગ છે. પ્લીઝ થોડું જલ્દી કરને.." "હા અવિનાશ, બસ જુવો આવી ગઈ. આ રહી તમારી આદુવાળી ચા અને બ્રેડ-જામ.." "થેંક્યું સંધ્યા. તું પણ બેસી જા, આજે સાથે નાસ્તો કરી લઈએ.." "ના અવિનાશ, હજી મારે થોડું કામ બાકી છે. તમે કરી લ્યો, હું પછી કરી લઈશ.." "જેવી તારી મરજી.." અવિનાશએ More Likes This ચિત્રિકા જેના નામમાં જ ચિત્ર છે દ્વારા Dhamak ગણિતગુરુ દ્વારા Jagruti Vakil શિક્ષિકા તરીકેની મારી સફર - 2 દ્વારા Tr. Mrs. Snehal Jani નવો દિવસ, નવી નોકરી, નવી તક દ્વારા R B Chavda ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્તમાન સુખ ખોવાણું દ્વારા Dr. Jatin Panara જીવન પથ - ભાગ 1 દ્વારા Rakesh Thakkar વીર હમીરજી ગોહિલ - ભાગ 3 દ્વારા कुंवरसा चेतनसिंहजी गोहिल બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા