Anil parmar

Anil parmar માતૃભારતી ચકાસાયેલ

@anilparmar123

(264)

7

11.7k

45.9k

તમારા વિષે

અરમાનો ને રોકે તેવી કોઇ મિનાર હોય તો કેવું સારુ, દિલની ઇચ્છાઓ ને રોકે તેવી દિવાલ હોય તો કેવું સારુ...પણ, યાર ના રોકી શક્યો એમ કરતા.નોતી કેવી કોઈ ને દિલ ની વાત પણ એની અદમ્ય ઇરછા સામે હરી ગયો અને લખવાની શરૂઆત કરી.engineering કરું છું પણ ગૂજરાતી પર મરુ છું.જીંદગી લાગે એટલી સહેલી નથી હોતી ને આપણે સમજીએ એટલી અઘરી પણ નય.આવી જ કંઈક રોમાંચ ભરી જીંદગી ની વાતો લય ને આવી રહ્યો છું આપની સામે.

    કોઈ નવલકથાઓ ઉપલબ્ધ નથી

    કોઈ નવલકથાઓ ઉપલબ્ધ નથી