સુરજ – રીવ્યૂ

  • 1.1k
  • 1
  • 394

ફિલ્મનું નામ : સુરજ      ભાષા : હિન્દી પ્રોડ્યુસર : ટી. ગોવિંદરાજન અને એસ. કૃષ્ણમૂર્તિ  ડાયરેકટર : ટી. પ્રકાશ રાવ   કલાકાર : રાજેન્દ્ર કુમાર, વૈજયંતીમાલા, અજીત, મુમતાઝ, જોની વોકર, ગજાનન જાગીરદાર, ડેવિડ, લલિતા પવાર અને મલ્લિકા  રીલીઝ ડેટ : ૨૫ માર્ચ ૧૯૬૬         ધર્મેન્દ્રની ફુલ ઔર પથ્થર અને આયે દિન બહાર કે, સુનીલ દત્તની મેરા સાયા અને આમ્રપાલી, મનોજ કુમારની દો બદન  અને સાવન કી ઘટા, દિલીપ કુમારની દિલ દિયા દર્દ લિયા, શશી કપૂરની પ્યાર કિયે જા જેવી એક થી એક ચઢિયાતી ફિલ્મો (લિસ્ટ હજી લાંબુ છે.) ૧૯૬૬ ના વર્ષમાં રીલીઝ થઇ હતી અને એવા શંભુમેળામાં સ્વેશબક્લર રુરીટેનિયન રોમાન્સ પ્રકારની