ગાઈડ – રીવ્યૂ

  • 2.2k
  • 1
  • 874

ફિલ્મનું નામ : ગાઈડ ભાષા : અંગ્રેજી અને હિન્દી   રીલીઝ : ફ્રેબ્રુઆરી ૧૯૬૫ (અંગ્રેજી), ૨ એપ્રિલ ૧૯૬૬ (હિન્દી) નિર્દેશક : ટાડ ડેનીલેવેસ્કી (અંગ્રેજી) , વિજય આનંદ (હિન્દી) કલાકાર : દેવ આનંદ, વહીદા રેહમાન, લીલા ચીટનીસ, કિશોર સાહુ, ગજાનન જાગીરદાર, ઈફ્તેખાર, કે. એન. સિંઘ         સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા અને માલગુડી ફેમ આર. કે. નારાયણની નવલકથા ૧૯૫૮ માં પ્રગટ થઇ. આ નવલકથાએ તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અને અઢળક નામના મેળવી આપી. તેમની અન્ય નવલકથાઓની જેમ આ નવલકથા પણ માલગુડીમાં જ આકાર લે છે અને કથાનો નાયક ‘રેલવે રાજુ’ ના નામથી ઓળખાય છે.         દેવ આનંદે ફિલ્મ બનાવવા માટે આ નવલકથા