પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૪

  • 2.1k
  • 1
  • 937

(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦ માં ગુનેગારી આલમ ની સ્થિતિ શું છે ,ટેક્નોલોજી માં કેવું પરિવર્તન આવ્યું છે ) ઈ.સ.૨૨૫૦ માં જીવન કેવું છે . હજી પણ સમાજ ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે . અમીર વર્ગ , મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ . અમીર વર્ગમાં મોટેભાગે બિઝનેસમેનો , કલાકારો , વૈજ્ઞાનિકો અને રમતગમતના ખેલાડીઓ છે . મધ્યમ વર્ગ માં મોટાભાગના નોકરિયાતો અને નાના ધંધા કરવાવાળા છે અને ગરીબ કહેવાતો વર્ગ મોટેભાગે મજૂરી કરનારો વર્ગ છે . જોકે પહેલાની જેમ ગરીબવર્ગ અભાવોથી નથી પીડાઈ રહ્યો . ફરક ફક્ત આવાસોથી ખબર પડે છે . ગરીબવર્ગ સરકારે બાંધેલી કોલોનીઓમાં રહે