સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 1

(42)
  • 5.6k
  • 8
  • 1.8k

Linkedin જેવા પ્રોફેશનલ નેટવર્ક થી સોની અને શાહિદ ની મૈત્રી ની શરૂઆત ની સાથે સાથે શાહિદ ના સોફ્ટવેર એન્જિનિઅર બન્યા પછી ની સફર ની અહીં વર્ણવી છે. શાહિદ કેવી રીતે સોની ની દિવસે દિવસે નજીક આવશે એ જાણવા દરેક એપિસોડ વાંચતા રહો.