મારું નામ અજય ભોઇ છે, હું આણંદ જિલ્લાના વિરસદ ગામનો વતની છું, એક નાનકળા ખેડૂત પરિવારમાં ઉછરીને મોટો થયો છું, સોશ્યલ વર્કમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ની ડિગ્રી ધરાવું છું, માનસિક આરોગ્ય એ પહેલેથી જ મારા રસનો વિષય રહ્યો છે, ડિગ્રીની ફાઇનલ યરમાં મે “અંધશ્રદ્ધા અને માનસિક આરોગ્ય” વિષય પર સંશોધન કરેલું છે.