The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@dipsdeddy
1
1.1k
3.4k
કચ્છ જિલ્લા ના લખપત નો વતન થી અને હાલ સુરત માં પ્લાયવુડ ની દુકાન માં મેનેજર તરીકે ફરજ બજાવનાર એટલે હું. દિલ ની વાતો કલમ થી કાગળ પર લખવામાં માનું છું. એકલો હોય ત્યારે કલમ અને કાગળ લઈને બેસું છું અને મન ની વેદના,કલ્પના,લાગણી,વાતો કાગળ માં ઉતારી લઉ છું અને આ મારો શોખ છે. મને વાચન પ્રત્યે બહુજ રસ છે. અને ધીમે ધીમે બુક લખવાની શરૂ કરી છે. મારા વાચકોની પ્રેરણાને લીધે આજે હું અહીંયા સુધી પહોચ્યો છું. અને મારા શબ્દો વાચકો સુધી પહોચાડવા માટે માતૃભારતી નો ખૂબ ખૂબ આભાર માનું છું.
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Please enable javascript on your browser