કવિતા અને શાયરી
લીલુંછમ હરીયાળુ જંગલ, છે લઈને બેઠું પ્રાણવાયુ, આપે છે રક્ષણ પ્રાણીઓને, કરે છે પોષણ પ્રાણીઓનું. જ્યારે પૂરો પાડે છે પ્રાણવાયુ, નથી જોતું માનવી કે ...
તું આવે તો જિંદગી એક વાત કહેવી છે... કાલ ને ભૂલી જઈ થોડી આજ કહેવી છે... થાકી ગયા છે સૌ કોઇ ...
गीता सार गीता में लीखा है, निराश मत होना, कमजोर तू नहीं, तेरा वक्त है ॥ जो हुआ वह ...
૧. ગઝલ ઘડિયાળના કાંટા સાથે વિસરતો સમય,એમાં પુષ્પની મહેક સરીખો તારો પ્રણય. અલબત્ત ચિનગારી ઊઠી એ હૃદયના મયખાનામાં,આગને શમાવતો ...
કવિતા 1ઝરૂખો...નાનામોટા સૌને વહાલો ઝરૂખોખુલ્લી આંખે સ્વપ્નો દેખાડે ઝરૂખોપવન ની મિંઠી લહેરો લાવે ઝરૂખોભીની માટીની સોડમ આપે ઝરૂખોસૂર્યોદય ના ...
નાનકડી આ કડી સમજવી બહુ અધરી બે શબ્દો થી જોડાય છે સમજવી બહુ અધરી. વેદ અને પુરાણોમાં લખાયેલી છે જીવન નો મમૅ ...
જો મને સમજો તોમને સાંભળવા તો બધાય આતુર હોય છે,પણ મને સમજે કે નહીં તે મને શી ખબરજો સમજો ...
કેટલીક ગઝલ ને કાવ્યો રજૂ કરું છું.. આશા છે આપને પસંદ આવશે. મહેકાઇ જવું છે❤️ અડાબીડ વનમાં તે ...
" મારી મા " સૌથી પહેલો પ્રેમનો અહેસાસ કરાવ્યો મારી "મા" એ સૂતી હું તેના ગર્ભમાં હતી ત્યારે.... ન ...
મેઘધનુષ દિલ ની રંગીન ચાદર માં,રંગીન સપનાઓ સાથે, તારી અને મારી આ જિંદગી રંગીન બને!એમાં તારો રંગ કૈક જુદો ...
મિત્રો, પ્રણયનું પ્રાગટ્ય -આ મારી પહેલી રચના છે. મારા અનુભવો અને કલ્પનાઓને મે વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. ...
કવિતા
દિલ મારુ હરખાયતારા નયનમાં જોવું હું જયારે,દિલની ધડકન વધતી જાય,પણ તું આપે હળવું સ્મિત,એ જોઈ દિલ મારુ હરખાય.. કોરા ...
કવિતા રૂપે શબ્દો ની સરગમ રજુ કરૂં છું.એ મારા અંતરની અભિવ્યક્તિ છે . મેં મારા દિલમાં ઉભરતા ભાવને શબ્દોમાં ...
1.મારી જીંદગી મને ક્યાંથી ક્યાં લઈ ગઈમારા જન્મતાં ની જ સાથે વિધાતા લેખ લખી ગયામારી જીંદગી મને કયાંથી કયાં ...
શબ્દોને કાવ્યની શૈલીના લહેકામાં ઢાળીને, લાગણીઓને શબ્દોના કવચથી વિટાળીને, અનુભવની અનુભૂતિ કરીને, વિચારોને મૂક મને વહાવીને, કલમ અને કાગળના ...
Poems Book
“કાવ્યાનુવાદન-રસસ્વાદન”ની પ્રસ્તાવનામાંથી કેટલોક અંશ : ‘કાવ્યાનુવાદન-રસાસ્વાદન’ ગુજરાતી સાહિત્યનું આ પ્રકારનું અનન્ય એવું પુસ્તક છે કે જેમાં ગુજરાતી કૂળના કવિઓ ...
Poems from my heart..make you feel in love again