ગુજરાતી નવલકથાઓ મફત PDFમાં ડાઉનલોડ કરો

અપહરણ

by Param Desai
  • 23k

૧૯૬૧ના જૂન મહિનાનો દિવસ. દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠે આવેલા દેશ પેરુનું પાટનગર લીમા. સિટી બસે મને એન્કોન બીચના સ્ટોપ પર ઊતાર્યો. ...

ખજાનો

by Mausam
  • (4.3/5)
  • 108k

દેશ આઝાદ થયા પછી પણ થોડા સમય સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં પોર્ટુગીઝ પ્રજાનું શાસન રહ્યું. ભારતમાં દિવ,દમણ અને દદરા ...

સોનું ની મુસ્કાન

by Mansi
  • 24.4k

કેમ છો મિત્રો મજા માં ને ચાલો જયીએ માધવપુર નવી વાર્તા ની શેર માં ...... સોનું એ સોનું ક્યાં ગઈ, ...

સિંદબાદની સાત સફરો

by SUNIL ANJARIA
  • 11.5k

અરેબિયન નાઇટ્સ શ્રેણીમાં અનેક હેરત ભરી વાર્તાઓ છે. એમાં આ એક પરાક્રમની કથાઓની શ્રેણી સિંદબાદની સાત સફરો. એ બાળકો, ...

૧૦ દિવસ કેમ્પનાં

by SIDDHARTH ROKAD
  • 6k

કેમ્પ ઘણા લોકોએ કર્યા હશે અને ઘણા કરશે. કદાચ એમાં ખુબ મજા પણ પડતી હશે. મને ખબર નથી. મારાં ...

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત ..

by Dhruvi Kizzu
  • 24.7k

આજે મારે ટ્રેનમાં જવામા થોડું મોડું થઈ જવાંનું હતું એ વાતની મને ચોક્કસ ખાતરી હતી .. કારણ કે , ...

એક અનોખી સાહસ યાત્રા

by Dipesh Dave
  • 16.8k

એક નાનકડો બાળક જેનું નામ ભોલુ. ખૂબ જ તોફાની અને હોશિયાર પણ ખરો. ભણવું તો એને ગમે નહી પણ ...

The Last Year

by Hiren Kavad
  • (4.5/5)
  • 331.4k

ધ લાસ્ટ યર એ હર્ષની જર્નીની વાત છે, પોતાના મિત્રનું મર્ડર થયા પછી એન્જીનીયરીંગના સ્ટુડન્ટ હર્ષના જીવનમાં એક પછી ...

ખજાનાની ખોજ

by શોખથી ભર્યું આકાશ
  • (4.1/5)
  • 65.5k

ખજાના ની ખોજ રામ છેલ્લા ઘણા સમય થી એકલો એકલો કઈક વિચાર કરતો ઘર મા જ બેઠો રહેતો. એ ...

મોર્ડન મહાભારતનો અર્જુન

by Suresh Kumar Patel
  • 66.1k

મહાભારત...... એક એવું યુદ્ધ હતું અને છે, કે જેને કોઈ પણ પોતાના જીવન માંથી નકારી શકે તેમ નથી, કેમકે ...

હાઈ કેપ્લર

by BHIMANI AKSHIT
  • (4.1/5)
  • 22.7k

આ ભાગમાં અમન તેનો ભાઈ ભાવિક અને અમનનો મિત્ર વેદ આ ત્રણેય કોઈ અજાણ્યા લોકો દ્વારા કેદ થાય છે...અને ...

Jorawargarh or rambhala ka rahasya

by Shakti Singh Negi
  • 60.3k

જોરાવર ગarh અને રામભાલાનું રહસ્ય લેખક ---- શક્તિસિંહ નેગી જોરાવર ગarh અને રામભાલાનું રહસ્ય હું એક લેખક છું. મારા ...

ઓપરેશન રાહત

by Akshay Bavda
  • 29.5k

12 October 2000 Port of Aden, YemenUSS Cole 6000 ટન નું ડિસ્ટ્રોયર જહાજ યમન બંદરગાહ પર તેલ ભરવા માટે ...

શ્રાપિત ખજાનો

by Chavda Ajay
  • (4.3/5)
  • 253.5k

પ્રસ્તાવના આ નવલકથા તમને રહસ્ય, રોમાંચ સસ્પેન્સ, અને એડવેેેન્ચર ...

જ્હોન રેડ

by Parixit Sutariya
  • 42.9k

ઇથોપિયા માં આદિવાસી સમૂહ માં જ્હોન રેડ નો જન્મ થયેલો ત્યાં આવેલા જંગલ માં જ તેનો ઉછેર થયેલો નાનપણ ...

સર્પ ટાપુ

by Parixit Sutariya
  • (4.6/5)
  • 27.8k

નામે : સર્પ ટાપુલેખક : પરિક્ષીત સુતરીયાસ્ટોરી : નવલકથાતારીખ : 25 માર્ચ 2021કાન માંથી ઠંડા પવન ના સુસવાટા મારી ...

જગતનો સમ્રાટ

by Jainish Dudhat JD
  • (4.9/5)
  • 119.7k

તમામ વાંચકોને મારા નમસ્કાર ?. ઘણા સમયથી માતૃભારતી સાથે જોડાયેલ છું અને એક રીતે કહું તો વાંચનનો શોખ અહીંયા ...

અમાસનો અંધકાર

by શિતલ માલાણી
  • (4.8/5)
  • 132.2k

આ નવલકથા એક એવા સમયની ઝાંખી કરાવનારી વાર્તા છે જ્યાં વિધવા હોવું એટલે એક અસહ્ય વેદના અને ...

પવનચક્કીનો ભેદ

by Yeshwant Mehta
  • (4.4/5)
  • 69k

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રસ્તાવના ઢીલાશંકર પોચીદાસનું પરમવીર સાહસ ! રામ, મીરાં અને ભરત એમનાં માસીને ગામ રજાઓ ...

સાહસની સફરે

by Yeshwant Mehta
  • (4.8/5)
  • 50.6k

બહેનીની ખાતર જીવલેણ જંગ ખેલતા વીરાની વાર્તા આ એક અદ્દભુતરસની સાહસકથા છે. જહાજવટ, ચાંચિયા, બહારવટિયા, વણઝારા, ઠાકોરો, ગુપ્ત ભોંયરાં અને ...