ગુજરાતી નવલકથાઓ મફત PDFમાં ડાઉનલોડ કરો

સ્મૃતિ-ચોર: બિયોન્ડ ધ માઇન્ડ.

by Mayur Chaudhary
  • 3.5k

અહીં એકદમ મૌલિક અને રોમાંચક સાયન્સ ફિક્શન વાર્તાની શરૂઆત છે. આ વાર્તાને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ...

અધૂરી વાર્તાનો અંત

by Rupen Patel
  • 10.6k

એમ. એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીનો એ વિશાળ, ઐતિહાસિક ગુંબજ આરોહીને હંમેશાં અચંબામાં મૂકી દેતો. આણંદના એક નાના, શાંત ગામડામાંથી ...

દેવ (કહાની એક યોધ્ધા ની)

by Ajay Kamaliya
  • 36.1k

'અને આ મારી છેલ્લી કિક છે. એમ કહીને દેવ વંશને છાતી પર લાત મારે છે અને દેવ દ્વારા લાત માર્યા ...

કાયામત: અંતિમ આશ્રય

by Anghad
  • 102.2k

તારીખ: ૧૨ ઓગસ્ટ, ૨૦૨X સ્થળ: હિમાલયની પહાડીઓમાં આવેલી 'આર્યભટ્ટ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી' રાતના ત્રણ વાગ્યા હતા. બહાર બરફીલા પવનો ફૂંકાઈ રહ્યા હતા, ...

એક પંજાબી છોકરી

by Dave Rup
  • (4.7/5)
  • 362.5k

આ વાર્તા છે પંજાબના હોશિયાર પુરમાં રહેતી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી એક સુંદર મજાની છોકરીની છે,જેનું નામ સોનાલી હતું.સોનાલીની આંખો ...

નવી દુનિયા!

by Ajay Kamaliya
  • 48.9k

હું એક astronomer (અવકાશયાત્રી) છું અને છેલ્લા 13 વર્ષથી ISRO સાથે જોડાયેલો છું. વાત છે ઈ.સ. 2254 ની હવે નું ...

Tarminator - THE CURRANCY CNTONMENT

by Nirav Vanshavalya
  • 105.4k

લેટીન યર 2035 A.D ચાલી રહ્યું છે જે આપણા ભુમંડલ ની વાત છે. પરંતુ એક ભવિષ્ય એવું ...

અસ્તિત્વ એક રહસ્ય

by Hetal Bhoi
  • 46.3k

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌સ્વસ્તિક સદન ‌‌‌પ્રોફેસર સ્નેહના શહેરથી થોડે દૂર રહીશો ની સોસાયટી માં આવેલ બંગ્લોઝ નું નામ. અહીં દરરોજ સવાર એકસરખી ...

આંતરદ્વંદ્

by Dt. Alka Thakkar
  • 51.7k

આજે ભારત માં કોરોના ના નવા ત્રણ લાખ કેસ નોંધાયા . આજે દેશમાં કોરોના થી વધુ 2800 ના મોત ...

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story

by Nirav Vanshavalya
  • 115.1k

વર્ચ્યુઅલ સાયન્સને લેટેસ્ટ સાયન્સ ટેકનોલોજી કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. પરંતું વર્ચ્યુઅલ નું દુર્ભાગી સત્ય એ પણ છે કે ...

Year 5000.

by Hemangi
  • 75.8k

દ્રશ્ય એક - ૧ જાન્યુઆરી ૫૦૦૦ યાન અપ્સરા નો ત્રીજો પડાવ શરૂ થઈ રહ્યું છે ...

મિશન 5

by Jay Dharaiya
  • (4.6/5)
  • 262.4k

આ સમયે શિકાગોમાં શિયાળાની કડકડતી ઠંડીની સાથે રૂના પૂમડા જેવો હીમવર્ષાનો બરફ છવાયેલો હતો. -૯ સેલ્સિયન્સ તાપમાને પણ ક્લાર્ક ...

સમય ક્ષિતિજ

by Akshay Kumar
  • 41k

આ વાતાૅ સંપૂણૅપણે કાલ્પનિક છે. મારા વિચારોને મે શબ્દોમાં ઉતારવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. તેમાં રહેલ દરેકે દરેક પળને ...

ચન્દ્ર પર જંગ

by Yeshwant Mehta
  • (4.7/5)
  • 58.3k

કિશોરસાહિત્યનું એક મોંઘેરું મોતી ચન્દ્રની ધરતીનો તાગ મેળવવા ત્રણ અમેરિકનોની ટુકડી જાય છે. એમાંથી બે પહેલાં ગુમ થાય છે અને ...