अध्याय - ५गायत्री अपनी दिनचर्या समाप्त करके घर के मंदिर में दीपक जलाते हुए प्रार्थना कर रही थी। उसे ...
अध्याय-૪भार्गवी की बात सुनकर अपूर्व को भी लगा कि, वह खुद अपनी बहन को ही नहीं समझ पाया... जन्म ...
अध्याय-३गायत्री सभी के चेहरे देखकर समझ गई कि सब इस बात से उलझन में हैं कि अचानक यह क्या ...
अध्याय-२भार्गवी अपनी जेठानी के गले लग गई और मानो दोनों एक-दूसरे का साथ देते हुए मूक सहमति दे रही ...
समर्पितउन सभी स्त्रियों को जो किसी न किसी बंधन में जकड़ी हुई हैं।प्रस्तावनायह कहानी मेरा पहला सह-लेखन प्रयास है। ...
આસ્થાએ મનમાં ઉઠેલ પ્રશ્નનો જવાબ જાણવા ડૉ. સુમનને પૂછ્યું, "મારે એ જાણવું છે કે હું ફરી સ્ટડી કરી શકું?"આસ્થાના ...
આસ્થા એના પપ્પાને મળીનેખૂબ દુઃખી થઈ ગઈ હતી. એનું રુદન અનુરાધા માટે ખૂબ પીડાદાયક હતું. આસ્થા હવે અનુરાધાને ભેટીને ...
આસ્થાના મનમાં એના પપ્પા કેવા દેખાતા હશે એ કલ્પના ખૂબ જોર પકડી રહી હતી. અનેક ગણો અજંપો અને પપ્પાને ...
આસ્થાનું મન અતિ વ્યાકુળ હતું. એને પાણીનો ગ્લાસ આપતા અનુરાધાએ કહ્યું, "બેટા પાણી પી લે."આસ્થા એકસાથે આખો પાણીનો ગ્લાસ ...
આસ્થા પોતાના નવા જીવનમાં સહર્ષ આરંભ કરી રહી હતી. આસ્થા અને અનુરાધાને હવેલીના મુખ્ય દરવાજા પાસે ઉતારી કલ્પ કાર ...