Short life story book and story is written by Bhavesh Jadav in English . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Short life story is also popular in Short Stories in English and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નાની જીંદગી ની કહાની - Novels
by Bhavesh Jadav
in
English Short Stories
હું એ બધા મિત્રો ને દિલ થી આભાર કરુ છું કે જેમણે મને આ નોવેલ લખવા માટે પ્રેરિત કર્યો. તેમજ બધા જ મારા મિત્રો નો ખૂબ ખૂબ આભાર ?આ short life stroy મારા મિત્રો અને એક છોકરી ને સમપિત છે... મને મારા જીવન મા શીખવા મલીયુ કે મિત્રો વગર નું જીવન અધુરુ છે, “મિત્રો વગર કાઈ પણ શકય નથી” મારા જીવન મા પણ કઈક એવા મિત્રો મળ્યા હતા. અમારા ગ્રુપ માં શૈલેષ, ચિંતન,સુનિલ,યોગેશ,ભોતિક,અને હું આમ અમારુ છ નું ગુપ હતું... અમે નવા નવા મિત્રો બનીયા હતા કોલેજ ના ૩ મહીના પુરા થયા હતા, મારી ગાડી પર આવતા હતા, અમે બધા મિત્રો કોલેજ મા એક સાથે મલતા હતા. એક દિવસની વાર્ત હું એક દિવસ બપોરે insta us કરતો હતો એટલામા જ થોડી વારમા એક છોકરીનો Hiii મેસેજઆવ્યો મે કહ્યુ “sorry મેં તમને ઓળખ્યા નથી,તમે કોણ, તેને કહ્યું આપણે એક જ કોલેજ ના કલાસ મા છે. હું
હું એ બધા મિત્રો ને દિલ થી આભાર કરુ છું કે જેમણે મને આ નોવેલ લખવા માટે પ્રેરિત કર્યો. તેમજ બધા જ મારા મિત્રો નો ખૂબ ખૂબ આભાર ?આ short life stroy મારા મિત્રો અને એક છોકરી ને ...Read Moreછે... મને મારા જીવન મા શીખવા મલીયુ કે મિત્રો વગર નું જીવન અધુરુ છે, “મિત્રો વગર કાઈ પણ શકય નથી” મારા જીવન મા પણ કઈક એવા મિત્રો મળ્યા હતા. અમારા ગ્રુપ માં શૈલેષ, ચિંતન,સુનિલ,યોગેશ,ભોતિક,અને હું આમ અમારુ છ નું ગુપ હતું... અમે નવા નવા મિત્રો બનીયા હતા કોલેજ ના ૩ મહીના પુરા થયા હતા, મારી ગાડી પર આવતા હતા, અમે બધા મિત્રો કોલેજ મા એક સાથે મલતા હતા. એક દિવસની વાર્ત હું એક દિવસ બપોરે insta us કરતો હતો એટલામા જ થોડી વારમા એક છોકરીનો Hiii મેસેજઆવ્યો મે કહ્યુ “sorry મેં તમને ઓળખ્યા નથી,તમે કોણ, તેને કહ્યું આપણે એક જ કોલેજ ના કલાસ મા છે. હું
મેં કહ્યુ કેમ શું થયું !એ-બોલી યાર મારા birthday ના થોડા દિવસો વિતી તે આપણી Exam છે, અને મને Stat અને Account વિષય મા કઈ જ નહી આવડતું થોડું થોડું આવડે છે. હું-મે બોલીયો બસ અટલી ...Read Moreલઈને તું ટેન્શન લેઇ છે, મે પછી એને હિંમત આપી કે તું નકારાત્મક ના વિચાર અને મનમાં એમ જ રાખ કે હું કરીને બતાવીશ અને હા તને જે પણ સમજ ના પડે ને એ મુદ્દો મને કે હું તારી પુરેપુરી help કરીશ Anny times હું ત્યાર હોઈશ તને એ મુદ્દો સમજવાવ અને શીખવા માટે Ok ..... એ- તેને મને Thank you so much યાર
ચાલો આવો આપણે મેન મુદ્દા પરથી આગળ વધીય..?તેની Birthday ના આગળના દિવસ એ મે મારા School ના મિત્રોને પણ બોલાવીયા હતા, તેમા મે તુષાર અને વિનિત બન્ને ને cak મારા ઘરે થી લઇને આવાનું કીધુ હતું અને પિયુશ ને ...Read Moreફટાકડા અને અન્ય વસ્તુ લઈને એ જગ્યા ટાઈમ પર આવી જવા કીધુંહતુ, કારણ કે હું સાવરે મંદિર જાવા નિકલી જાવાનો હતો મે બધા મિત્રોને એક જગ્યાએ ભેગા થવા કીધુ હતું, ત્યાર બાદ પેલી નો મેસેજ આવીયો રાત્રે કે હું ટાઈમ પર પોહચી જઈશ હવે હું સુઈ જાવ છું એમ પણ રાત્રીના 1:30 વાગી ગયા છે. મે કહું હા મે પણ સુઇ જ જાવ છું ચાલ તો good night, પેલી-તે બોલી હા good night ટાટા બાઈ બાઈ સીયા અને Aging thank you so much? અટલી વાત થઈને એ સુઈ ગઈ અનેહું પણ સુઈ ગયો વહેલા જાગીને મંદીર એ જવાનું હતું, ત્યારબાદ ધીરે ધીરે રાત્રી પસાર થતી ગઈ એકદમ મસ્ત શિયાળાનોમોસમ હતો, ઠંડી ઠંડી હવા ફુકાતી હતી અને આવી એક નવી સવાર હું 5:30 જાગી ગયો હતો ત્યાર બાદ ફેશ થયો એટલા મા 6 વાગી ગયા હું બાલકની મા ઠંડી ઠંડી હવા સાથે એક કપ ચા લઈને બેસીયો તેટલામાજ ફોનમાંમેસેજ આવીયો મે જોયુ તો પેલી નો જ મેસેજ હતો Good morning? Have a nice day... મે- મે કહ્યું વીતી ગઈ રાત્રી ને આવ્યું નવું પ્રભાત પંખીડા કરે સોર ને સુરજ વેરે પ્રકાશ ખુશીઓ થી ભરેલો દિવસ વીતે તારો એટલેજ કહું છું શુભ પ્રભાત...ત્યાર બાદ બધા એક જગ્યાએ મલીયા હતા અને મે મારા સ્કુલ ના મિત્રોને મલાવી બધા ના એક પછી એક નામ કહેયા આમ કરીને બધાએ Hii hello good morning અને બધા એ તેને વિશ કરીયુ Happy birthday to you કહીને પછી અમે ગોડનમા ગયા અને Cak cut કરી ફટાકડા ફોડી જોરદાર wish સાથે ઉજવણી કરી હતી તેને પુરેપુરી Cak અને સ્પે થી બગાડી દીધી હતી. ત્યાર બાદ બધા ગાર્ડન માં પાણીના પરબ પાસે ગયા અને બધા ફેશ થઈ ગયા હતા. પછી બધા નાસ્તો
આવો મિત્રો Part-4 મા હું તમને સાચો પ્રેમ કોને કહેવાય એ જણાવું... આગળના ભાગમા તમે જોયું હશે કે અમારા સંબધ નો 1 વર્ષ પૂર્ણ થયો તો હું તમને જણાવું કે મેં મારા સંબંધની ઉજવણી કોની સાથે ...Read Moreવર્ષ થવાનાં આગળના દિવસે એટલે કે રાત્રે હું વિચારતો હતો કે કાલે મારે એવું કામ કરવું છે કે પેલી છોકરી એટલે કે જેને મને એકલા રહેતા શીખ્યું મને બહું ખુશ રાખીયો છે... મેં રાત્રે વિચારીયુ કે જે લોકો મંદબુદ્રિ, દિવ્યાંગતા, બોલી ચાલી ન શકતા હોય તેવા લોકોને જમાડી ને આ 1 વર્ષ ની ઉજવણી કરું જેથી ભગવાન એને જીંદગી ભર ખુશ રાખે અને તેના
હું બહાર જેવો નિકળીયો એવો જ મારો હાથ પકડીને એક દિવ્યાંગ બાળક બોલીયો કે ભાવેશભાઈ તમે પાછા હવે ક્યારે આવશો અમારી સાથે મજા મસ્તી કરવા મે તેનો હાથ પકડીને કહેયું જયારે તું મને યાદ કરીશ ત્યારે હું જરૂર આવીશ ...Read Moreતમને બધાને ફરી મળીશ. માણસ સુખી થવા માટે મકાન બદલે, ગાડી બદલે, વસ્ત્રો બદલે છતા એ દુખી છે, કારણ કે પોતાનો સ્વભાવ નથી બદલતા.ત્યાર બાદ બધા બાળકો ને અલવિદા કહીને ઘરે જવા માટે રવાના થઈ ગયા.ચાલો પાછા આવી જાઈએ ભુતકાળમાં એક નવી સવાર એક નવી શરૂઆત અમે બધા કોલેજમા સાથે મળીને બેસતા થઈ ગયા મજાક મસ્તી એક બીજાની ઉડાવતા લેક્ચર