क्षमा बलमशक्तानाम् शक्तानाम् भूषणम् क्षमा। क्षमा वशीकृते लोके क्षमयाः किम् न सिद्ध्यति॥ ક્ષમા નબળાઓનું બળ છે, ક્ષમા શક્તિશાળીઓનું આભૂષણ ...
હું કોઈ બહુ જ મોટા પ્રસંગની મજા લેતો હોઉ એવો મારો આજનો જન્મદિવસ મારા પરિવારે ઉજવ્યો હતો. હું મનમાં ...
આટલું બોલતા જ મિરાજ ભાંગી પડ્યો. એના ગળે ડૂમો ભરાઈ ગયો હતો. હું ઊભી થઈને એની પાસે ગઈ. એના ...
નૈતિકા ઘરે એકલી હતી. રાત્રીનો સમય હતો. મયંક હજી સુધી ઘરે આવ્યો ન હતો. નૈતિકા ક્યારનીય એકલી એકલી કંટાળી ...
ભાગવત રહસ્ય-૧૧૫ બીજા સાથે અસૂયા (ઈર્ષા) કરનારને શાંતિ મળતી નથી. ત્રણે દેવીઓ ગભરાય છે. ત્યાં જઈએ અને અનસૂયા ...
ખુશી અને આનંદી ભૂમિ ને રડતા જોઈ રહ્યા .અચાનક થી ઊભી થઈ ત્યાં થી ચાલ્યી ગઈભૂમિ પ્રિન્સીપાલ ના કેબિન ...
નાના હતા ત્યારે હંમેશા એવું સાંભળતા કે વડોદરાના રાજમહેલમાં એક એવી સુરંગ છે જે અમદાવાદ કે પાવાગઢ નિકળે છે ...
" રેડિયો પર મેં સમાચાર સાંભળ્યા હતા કે રહેણાક વિસ્તાર પાસેના તમામ બંદરો પર આંદોલનકારીઓએ આક્રમણ કર્યું છે અને ...
સુંદરતાનું રહેઠાણ કયું ? યાદ છે, ત્યાં સુધી’સુંદરતા’ નિહાળનારના નયનોમાં વસે છે. એક ચિત્ર સામે પડ્યું હતું, આવનાર મહેમાન ...
ક્રોધ, ઈર્ષા અને પ્રાયશ્ચિત.ખુબ જુના કાળની આ વાત છે. એક ગામમાં દેવદત્ત નામનો એક વિદ્વાન પંડિત રહેતો હતો. તેની ...
આ બાજુ હેત્શિવાની બોટ ભયાનક તૂફાનમાંથી તો નિકળી ગઈ.પરંતુ એ વસ્તુ કોઈ જ જાણતું ન હતું કે,સમુદ્રની આ કંઈ ...
સનત્કુમાર બોલ્યા, “હવે હું આગળ જે મંત્રો અને વિધિ કહું છું તે ધ્યાનથી સાંભળો. ઈષ્ટદેવને પાદ્ય સમર્પિત કરતી વખતે ...
" મંજુ...એ..મંજુ... " સવારના પહોરમાં મંજુબેનને બહાર હિંચકા પર બેઠેલા કેશુભાઈનો ધ્રૂજતો અવાજ સંભળાયો. " અરે શું છે પણ ...
નિરાશગરમીથી રેબઝેબ થઈ ગયેલી માનવી ઘરમાં આવી ચહેરા પર બાંધેલો દુપટ્ટો છોડીને સોફા પર બેસી એક ઉંડો શ્વાસ લે ...
ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…19 . ...
નસીબમાં હોય તો જ કહાની અટલા એપીસોડ પુરા કરે? ના,એ માટે સારા કેળવાયેલા ભાવકોએ હઇસો હઇસો કર્યુ ને બાપાએ ...
હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે આજે છોકરાં છોકરીના લગ્ન માટે પાત્ર જલ્દી નથી મળતું.મેં જવાબ લખ્યો ...
ભાગવત રહસ્ય-૧૧૪ મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે બીજાનો વિનાશ કરવા તત્પર બને છે. આ પર એક દૃષ્ટાંત ...
ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિંમત હારી જઈશું તો લિઝાને કેવી રીતે સંભાળી ...
મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવતો હોય છે. કે તેની ઘડિયાળમાં ટેમ જોવે છે ...
ભાગ ૧ : ભૂખમહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો રૂપિયાનો હાર લઈ ને ભાગ્યો .. પકડો...( આસપાસ ...
ડેટા સેન્ટર: ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભારત સહિત વિશ્વમાં ડેટા સેન્ટર્સની માગ વધી રહી છે ડેટા ...
સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને ...
પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર* એક નવો વિચાર શીખવા માત્રથી તમે વિદ્વાન નહીં થઈ જાવ, પરંતુ ...
જ્યારે પણ રહસ્યાત્મક સ્થળોની ચર્ચા થાય ત્યારે બર્મ્યુડા ટ્રાયેંગલનો જરૂર ઉલ્લેખ થાય છે પણ પૃથ્વીનાં પટ પર એવા ઘણાં ...
કુદરતના ખોળે આવેલું કુંજર નામે અત્યંત નિર્મલ અને શાંત ગામ આવેલું હતું.બધીયે જાતના લોકો હળી મળીને રહે, જુના રિવાજો ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ, તેપણ વર્લ્ડકપમાં, તેપણ સેમી ફાઈનલ માં કે જેમાં હાર એટલે શ્રેણીમાં થી બહાર, ...
"જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૪)બીજા દિવસથી મમ્મીએ કસરત શરૂ કરી દીધી.કસરત એટલે મારા માટે યોગ્ય છોકરી જોવાનું. ...
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર ...
ધારાવાહિક:- મારા કાવ્યોભાગ:- 18રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીહરિહરતિથિ આજની શ્રાવણ વદ આઠમ,ઉજવીશું સૌ 5251મો શ્રી કૃષ્ણ જન્મોત્સવ.સંયોગ કહે છે ...