મારી આ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ, 2020 માં લખેલી લઘુ નેવલ ‘અંતિમ કડી’ નું એક નવલકથા માં રૂપાંતર કરું ...
આખો હૉલ તાળીઓથી ગુંજી ઉઠીઓ. બધાની નજર સ્ટેજ પર જ હતી. આજે તેની આત્મકથા લોકોનો હાથમાં હતી. તે આત્મકથા ...
એ એક ઠંડી રાત હતી. શિયાળાની અંધારી રાત અને ઠંડી તો કહે મારું કામ. ઠંડી તો એવી કે જાણે ...
રસ્કિન બોન્ડ જન્મે બ્રિટિશ, વર્ષોથી ઉત્તરાંચલ માં રહેતા બાળવાર્તાઓ જાણીતા લેખક છે. તેઓ અંગ્રેજીમાં લખે છે પણ એમની વાર્તાઓની ...
નાસ્તાની ટ્રે પર પુરો હાથ સાફ કર્યા બાદ જેક આરસરે તેને એકબાજુ ખસેડી દીધી.ત્યારબાદ તેણે કોફી પોટમાં નજર નાંખી ...
(આ વાર્તા નરેશ નામના વ્યક્તિની છે જેણે તેના સંપૂર્ણ જીવનમાં ત્યાગ અને બલિદાન જ આપ્યું છે. જે તેની હયાતીમાં ...
આપણી આસપાસ ધબકતું જનજીવન ચારે તરફ જીવિત હોય છે. આંખ કાન ખુલ્લાં રાખીએ તો કંઇક નવું જોવા કાળું જાય ...
૧૫ એપ્રિલ ,2015 ઉનાળા ના બપોર ના લગભગ ૧૨ વાગવા આવ્યા હતા ..દિલ્હી ના ચાંદમી ચોક માં દરરોજ ની જૅમ ...
સવારનાં કિરણો હોટેલ 'ટ્રાવેલર્સ હેવન ' નાં ફ્રન્ટ ડોરના કાચ પર જાણે બીજો સૂર્ય ઊગ્યો હોય તેવું પ્રતિબિંબ રચી ...
એપ્રિલ મહિનાના રવિવારનો મધ્યાહન હતો,સુરજ દાદા તેમની સોળે કળાઓ ખીલાવતા હોય એમ કાળઝાર તાપ અને ગરમી ઓકતા હતા.આવી તપતી ...
ધીમો ઝરમરતો વરસાદ એક સરખી રીતે લયબદ્ધ વરસી રહ્યો હતો. એમાં પલળીને આવતી હવાની લહર પણ એકદમ શીતળ બનીને ...
સપ્તપદીના સાતે વચનોથી કટીબદ્ધ થઈ વ્યોમ અને ઈશ્વા અગ્નિદેવની સાક્ષીએ સાત ફેરા ફરી લગ્નગ્રંથિથી જોડાયા હતા. લાલ રંગના જામનગરી ...
દેસાઈ પરિવારનાં આંગણામાં આજે બધાં ખૂબ જ ખુશ હતાં. કારણ કે, આજે કેટલાંય વર્ષોની તમન્ના પછી એમનાં ઘરની પુત્રવધૂ ...
આ સમયે જ્યારે સંબંધો નામ માત્રના રહી ગયા છે ત્યારે આજે એક અનોખા સંબંધની વાત તમને કહેવા ઇચ્છુ ...
નવાપરા ગામ માં પરેશ ભાઈ નુ ખુબ મોટુ નામ હતુ , ગામ માં હજાર વીધા જમીન ના માલિક હતા ...
જો હેંગર જેવી દેખાઈ છે તે છોકરી છે. જોઈ લે ગમે તો આગળ વાત વધારીએ' આવા શબ્દો જો આજે ...
.જમકુડી........ભાગ 1@ રાજસ્થાન જીલ્લા નુ છેવાડા નુ ગામ એટલે ભીનમાલ.......નાનુ એવુ ગામ ને બહુ ઓછી વસ્તી ઘરાવતુ ગામમાં .......ગામમાં ...
(પૂર્વ કથા ) (વાચક મિત્રો આજથી પ્રાયશ્ચિત નવલકથાનો બીજો ભાગ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. બીજો ભાગ હોવા છતાં ...
મોલમાં આજ ખૂબ જ ભીડ હતી. આમ તો જ્યારે સેલ કે કંઈ ઓફર કે તહેવાર હોય ત્યારે જ ભીડ ...
અમદાવાદ ના એલિઝબ્રિજ પાસે આવેલ અંકુર સોસાયટી માં આજે નવી સવાર ખીલી હતી. અંકુર સોસાયટી ના બ્લોક નંબર 22 ...