અનોખી સફરપ્રકરણ-44સોહમે વાળમાં ભરાવેલાં સુવાસિત રંગબેરંગી પુષ્પને સ્પર્શીને વિશ્વાએ કહ્યું“ સોહુ આ પુષ્પ તું કેવા સરસલાવી મારાં વાળની શોભા ...
અનોખી સફર પ્રકરણ-43 બન્ને પ્રેમી જીવ સોહમ વિશ્વા.. ડુંગર પર આવી પ્રથમ પંચતત્વ શક્તિ સ્વરૂપ અર્ધનારીશ્વર સ્વરૂપ માઁબાબાના દર્શન ...
અનોખી સફર પ્રકરણ-42 ધર્મેશભાઈએ ચા પીધી..પછી આમતેમ જોયું.. વીરબાળાબહેનને પૂછ્યું “ વિશ્વા ક્યાં છે? સવારથી હું પરવારી વાડામાં ગાયને ...
અનોખી સફરપ્રકરણ-41પશ્ચિમ ઘાટ તરીકે પણ..ઓળખાતા સહ્યાદ્રી પર્વતમાળા.. કેટલી સુંદર..શોભાયમાન..લીલોતરીનીબિછાત..અનેક ડુંગર.ઊંચા પર્વત..એક સળંગ હારમાળા જાણે હીરા મોતી રૂપ ડુંગરા પર્વતની ...
અનોખી સફરપ્રકરણ-40સારા…સાવીને પોતાનાં ભૂતકાળ..જીવન અંગે લગભગ બધી વાત કહી થોડી હળવી થઇ ગઈ હતી.. અત્યારે ધનુષનો ફોન આવ્યો..ફરી ઇન્ડિયાની ...
અનોખી સફરપ્રકરણ-39ધનુષે મોબાઈલની રિંગ સાંભળી..તરતજ ફોન લઇ નામ વાંચ્યું..ઉપાડ્યો..” હાં બોલ..મનોજ..મારોમેસેજ જોયો ? મને 15 હજાર ડોલર જોઈએ છે..મેં ...
સોહમના મનમાં રંજ નહોતો કંઈ બોલ્યાનો..વર્તનનો..એ ત્યાંથી વાત ટૂંકાવી ઉભો થઇ ગયો..બોલ્યો..”વિશ્વા આજે ઘણું જાણ્યું..જાણીને દુઃખ થયું..પણ સારું થયું ...
સોહમ અને વિશ્વા ઘરમાં દોડી ગયા…ઝૂલા પર બેઠા…સોહમને યાદ આવી ગયું.. સોહમે વિશ્વાની સામે જોઈ કીધું..” આજ હીંચકે આપણે ...
પશાકાકાનાં વરંડામાં બધા બેઠા હતા..ત્યાં પશાકાકાએ પૂછ્યું “ ધર્મેશ શું હતું? તમને કેમ બોલાવેલા? ધર્મેશભાઈ કહે..બધાને જમીને આવવાદોને પછી ...
સિડનીની ભીની ભીની ઠંડી શાંત.. સવાર પડી…બધુંજ રોજની જેમ સુમસામ..એકાદ કાર રોડ પરથી પસાર થઇ જતી..સુંવાળા ગાદી તકિ યા ...