Alpa Bhatt Purohit ની વાર્તાઓ

મીટર ડાઉન

by Alpa Purohit
  • 2.2k

પાત્રો: •સ્મિતા : આશરે પચાસ વર્ષની ઉમર, સ્મિતા કેબ સર્વિસની માલિક, શહેરની સ્ત્રીઓમાં પ્રિય એવું વ્યક્તિવ્ય) (ભૂતકાળ : સાવ ...

રાવણહથ્થાનું સંગીત

by Alpa Purohit
  • 2.5k

તારીખ : 15-11-2022સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિતઅવની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે પહોંચવામાં પંદર મિનિટ મોડી પડી હતી. તેણે ગાડીમાંથી બહાર ...

મધદરિયે પોઢ્યાં વમળ

by Alpa Purohit
  • 2.6k

તારીખ : ૦૯-૦૮-૨૦૨૨તન્મય દેસાઈ, ખૂબ જ સુંદર ખેલાડી, કુશળ કોમેન્ટરેટર, અનોખો શિક્ષક, શિસ્તનો આગ્રહી કોચ, ખુશમિજાજ પતિ, અતિ પ્રેમાળ ...

વીજળીને ચમકારે

by Alpa Purohit
  • 2.5k

તારીખ : ૦૯-૦૮-૨૦૨૨રાણકગૌરી એક ચીસ પાડી ભર ઊંઘમાંથી જાગી ગયાં, પલંગમાં સફાળાં બેઠાં થઈ ગયાં. બંને હાથ ટેકવેલાં હતાં ...

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ

by Alpa Purohit
  • 5.7k

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિઆલેખન : અલ્પા ભટ્ટ પુરોહિતતારીખ : ૩૦-૦૬-૨૦૨૨પુરાતન કાળથી અહીં તહીં ભટકીને શિકાર કરી કે કંદમૂળ અને ફળો ...

ચોકલેટથી મીઠું

by Alpa Purohit
  • 5.3k

તારીખ : ૧૧-૦૭-૨૦૨૨ આજે શનિવાર, પાંચ જ તાસની શાળા અને એક નાનકડી દસ મિનિટની રિસેસ. રોજ ઘરેથી પૌષ્ટિક આહાર ...

શ્રીમદ્ ભગવદ્ગીતા

by Alpa Purohit
  • 4.7k

શ્રીમદ્ ભગવદ્ગીતાઅધ્યાય ૧ - અર્જુન વિષાદયોગ श्र्लोक १धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः।मामकाः पाण्डवाश्चैव किम कुर्वत संजय।।શ્લોક ૧ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા ...

દેવદૂતનું દર્શન

by Alpa Purohit
  • 2.2k

તારીખ : ૦૩-૦૭-૨૦૨૨મૈત્રી અને સંગાથ, મૈત્રીનો અનુસ્નાતકનો અભ્યાસ ગયાં વર્ષ જ પૂરો થયો હતો. તે માનસશાસ્ત્રમાં પી. એચ. ડી. ...

ઉદ્ધારક

by Alpa Purohit
  • (4.7/5)
  • 3.2k

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિતતારીખ : 14-06-2022રેખલી બરાબરની હાંફતી હતી. માથે તપતો વૈશાખનો સૂરજ ને નીચે ધગધગતી રેતી, ઉઘાડાં ...

વચેટ વહુ

by Alpa Purohit
  • 3.2k

તારીખ : ૨૧-૦૨-૨૦૨૨ બાજુવાળાં મણિમાસીને ત્રણેય દીકરાઓ ઉપર ખૂબ જ ગર્વ. મોટો જીતેશ. સાવ અઢારમે વર્ષે તેને તેર વર્ષની ...