વારાણસીનાં જોવાલાયક સ્થળોઅમે તો વારાણસી 3 રાત અને બે દિવસ રહેલ. એક દિવસે રાતે 8.30 ના ટ્રેન પહોંચે, બીજી ...
મુસાફરોના નામરોહિતરણજીતસમીરજયેશમાધેશઅમે બે હાર્દિકનવલા નોરતાનું છેલ્લું નોરતું હતું.આગલા દિવસે પાર્ટીપ્લોટમાં ગરબા જવાનો પ્લાન બન્યો હતો.પણ અમારો ઇતિહાસ સાક્ષી છે ...
પ્રસ્તાવના સ્પીતી વેલી ની અમારી રોમાંચક સફર વિષેનું મારૂ લેખન મારી પત્ની ધવલ, પુત્ર આરવ તથા મારા જિગરજાન મિત્રો ...
મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્રેમ મંદિર વગેરે જોવા ગઈકાલે સવારથી સાંજ ગયાં.ગુડગાંવ થી 8 વાગે નીકળી ...
અમે દિલ્હીથી 630 કિમી દૂર આઠ કલાકમાં પહોંચાડતી વંદેભારત ટ્રેન દ્વારા વારાણસી મુખ્યત્વે ખાસ કાશી વિશ્વનાથ મંદિર જોવા જ ...
પાર્ટીશન મ્યુઝીયમ, અમૃતસર.અમૃતસરમાં શહેરની વચ્ચોવચ્ચ મહારાજા રણજિતસિંહનું ઊંચું પૂતળું અને ફુવારો છે. એની ડાબી બાજુ સુવર્ણમંદીર જવાનો રસ્તો અને ...
આજે પહેલાં તો વાત શેર કરું જયપુર ગુડગાંવ એકસપ્રેસ હાઇવે ની. મુંબઈ દિલ્હી હાઇવે. એકસપ્રેસ વે, ઘણી ખરી જગ્યાએ ...
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બીલીમોરા.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.કુદરતના ખોળે, વનરાજીથી ભરપૂર, આહલાદક ગુલાબી ઠંડીથી તરબોળ વાતાવરણમાં રહેવાનું કોને ...
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- હરિહર કિલ્લો, મહારાષ્ટ્રલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીભારતમાં અનેક કિલ્લાઓ આવેલાં છે. જેમાંના ઘણાં કિલ્લાઓ રહસ્યથી ...
હિમાચલનો પ્રવાસ - 13 (અંજની મહાદેવની પગદંડીએ)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના ખંડમાં અમે સુંદર વનરાજી વચ્ચે રમણીય જોગીની ધોધની ...
હિમાચલનો પ્રવાસ - 12 (જોગીની ધોધની ધારામાં)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના ખંડમાં અમે વન્ય પરિવેશની સુંદરતા માણતા માણતા જોગીની ...
હિમાચલનો પ્રવાસ - 11 (જોગીની વોટરફોલની પગદંડીએ)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના ખંડમાં અમે વશિષ્ઠ ગામની બહાર નીકળીને જોગીની વોટર ...
હિમાચલનો પ્રવાસ - 10 (વશિષ્ઠ ગામની મુલાકાત)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં વહેલી સવારમાં પ્રકૃતિનું પાન કરી વશિષ્ઠ ગામની ...
હિમાચલનો પ્રવાસ - 9 (મનાલીમાં ભ્રમણ)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે અમે મનાલી પહોંચ્યા બાદ, રજનીનો વૈભવ ...
હિમાચલનો પ્રવાસ - 8 (મનાલીની વાદીઓમાં)તારીખ : 10, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે અમે કુલ્લુ પાસે ઢાબામાં ચા ની ...
મરુડેશ્વર આ કર્ણાટકનું પ્રમાણમાં નવું, એકદમ હરિયાળું અને સમુદ્રી ખારી પણ ઠંડી હવાનો અનુભવ કરાવતું યાત્રા કમ પિકનિક સ્થળ ...
સમય સવારના પહેરનો હતો, મોસમ વરસાદી અને વાતાવરણમાં એકા એકા પલટો આવી રહ્યો લાગે છે કે હું કંઈક ...
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- રાણકી વાવ, પાટણલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક રાણકીવાવનો ઇતિહાસ, પ્રકાર, ...
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ. સ્થળ:- કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ. લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની વેકેશન એટલે વિવિધ સ્થળોએ ફરવા ...
દરેક વ્યકિત પ્રમાણે લેખક ના પ્રવાસ વર્ણનો ખૂબ જ અલગ અલગ અને એ વિશેના મંતવ્યો સાવ વિપરીત હોય શકે ...
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- પદમડુંગરીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીએક દિવસીય પ્રવાસનો પ્રોગ્રામ કર્યો હોય અને પદમડુંગરી ન જઈએ એ ...
ધારાવાહિક:- ચાલો, ફરવા જઈએ. સ્થળ:- માંગી-તુંગી તીર્થ ક્ષેત્ર મહારાષ્ટ્ર લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આ જગ્યા ખૂબ જ જૂની ...
સાવ લીલું સલાલા સલાલા શહેર ઓમાનનું દક્ષિણ છોર પરનું, લગભગ ગોવાની સામેનું કહી શકાય એવી રીતે વસેલું ગ્રીન સીટી ...
“કચ્છડો બારે માસ ભલો..!”ગુજરાતની પાસે અનેક સંસ્કૃતિની વિરાસત છે. તેમાં કચ્છની સંસ્કૃતિની કંઇક અલગ ભાત પડે છે. કચ્છ પાસે ...
હિમાચલનો પ્રવાસ - 7 (પહાડોની રોમાંચક યાત્રા)તારીખ : 10, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે મંડી-મનાલી હાઇવે બ્લોક હોવાથી કંડી ...
થોડીવાર હું ત્યાં બેઠો અને આજુ બાજુનું વાતાવરણનું નિહાળી રહ્યું હતો ત્યાં અશ્વિન નો કોલ આવ્યો આહિયા આવીજા ફ્રેશ ...
સૌથી પહેલા હું ગીતામંદિર પહોચ્યો અને ગીતામંદિર ઉતરીને પહેલા મે અને કશ્યપે સોડા પીધી સોડાવાળા બેન મોટી ઉંમરના એક ...
જટાશંકર, જૂનાગઢ. આ સ્થળ વનરાજી વચ્ચે, હજી સુધી તો લીલાં છમ્મ જંગલ વચ્ચે આવેલું છે. ગિરનાર રોપ વે ની ...
અશ્વિન અને રાજેશ કઈ રીતે પહોચ્યા ?બી.આર.ટી.એસ માં લાલુ અશ્વિન રાજેશ એક સાથે હતા રાજેશ અને અશ્વિન રસ્તામાં તેને ...
થોડીવાર પછી તે પાણી ભરેલા વિસ્તાર આવ્યો ચારે બાજુ એકલું પાણી ભરેલું હતું રિક્ષાવાળાએ ઝડપથી લીવર આપી પાણીમાંથી કાઢી ...