આસ્થા અને અનુરાધાએ કલ્પને ICU રૂમમાં આવતા જોઈને હળવું સ્મિત આપ્યું હતું."મમ્મી આ કલ્પ અંકલ શું થાય છે? એ ...
ગઢ શિવાંજલિના કિલ્લાની અંધારી કોરીડોરમાં ન્યાય માટે લડનારા યોદ્ધાઓ એક ભયંકર જાળમાં ફસાઈ ગયા હતા. અનિરુદ્ધસિંહ, નંદલાલ, કાળુ અને ...
ધર્મપુર ગામનો ચોક યુદ્ધના મેદાનમાં પલટાઈ ગયો હતો. સેનાપતિ સુમેર અને ડાકુ સરદાર ભીમસિંહના સૈનિકો દ્વારા વેપારી નંદલાલને ફાંસી ...
મુંબઈના નરીમાન પોઈન્ટ પર આવેલી 'મેહતા એમ્પાયર'ની ૬૦ માળની ગગનચુંબી ઈમારત આજે રાત્રે કોઈ કાચના પિંજરા જેવી લાગતી હતી. ...
Part 11 :દિવ્ય સંત ના ગાયબ થયા બાદ મુખ્ય ચુનોતી તો એ હતી કે SK આખરે છે ક્યાં ? ...
નંદલાલના કાનમાં હજી પણ બંદૂકની ગોળીઓ અને ડાકુઓની ચીસો ગુંજી રહી હતી. ચારે તરફ ઘેરો અંધકાર હતો, અને કાળુના ...
ધીમે ધીમે રાત જામી રહી હતી. ઘનઘોર શિવધાર જંગલમાં અંધકાર પગ પસારો કરી રહ્યો હતો. ધુવડનો ભયંકર અવાજ જાણે ...
Part 10 :SK ને કોઈ માણસ એની સાથે લઈ ગયો એ સાંભળીને જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ...
વાદળી પ્રકાશના કવચની અંદર રુદ્ર થથરી રહ્યો હતો. તેની આસપાસ ઘેરાયેલા હજારો પ્રેતોના નખ કવચ સાથે અથડાઈને તણખલાં પેદા ...
Part 9 :બધા લોકો ખૂબ જ મૂંઝવણ માં હતા કે શું કરવું ? , કેમ એ આત્મા નો સામનો ...
મધ્યરાત્રિના બારના ટકોરે આખું ગામ જ્યારે નિદ્રાધીન હતું, ત્યારે રુદ્ર સ્મશાનની પાછળ આવેલા એ પ્રાચીન 'કાલાંતક' વડ પાસે ઊભો ...
કિશનનો પ્રશ્ન સ્મશાનની ભયાનક શાંતિમાં ગુંજ્યો. ધૂણી પાસે બેઠેલા અઘોરીએ તરત કોઈ જવાબ ન આપ્યો. તેણે તેની ચિલમનો એક ...
વિશ્વમાં અનેક એવા સ્થળો છે જે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષતા હોય છે લોકોને પુરાતન સ્થળોની જાણકારી મેળવવાની ઉત્સુકતા હોય ...
અનુરાધાએ આસ્થાને પાણી આપ્યું, અને તેઓ એના ચહેરાને જોઈ જ રહ્યા! બદલાયેલ ચહેરો, જૂનું કઈ જ યાદ નથી અને ...
અનુરાધા ધીરા અને મક્કમ પગલે જેમ જેમ આસ્થા સુધી પહોંચી રહ્યા હતા, તેમતેમ એમના મનમાં ઉત્તેજના એ વાત જાણવાની ...
કિશન માત્ર પચીસ વર્ષનો હતો, પણ તેનું મગજ ત્રીસ વર્ષના અનુભવી તર્કવાદીની જેમ ચાલતું. મુંબઈની એક અગ્રણી ડિજિટલ મેગેઝિન, ...
પુસ્તકનું રહસ્યપ્રકરણ ૮: સ્વયંનો ત્યાગ અને કાળના ભ્રમમાં વિલીનતાત્રીજા ત્યાગનો સ્વીકાર કર્યા પછી, આરવને તેના મગજમાં છેલ્લો તર્ક કે ...
અંધારામાંથી પાર્કની દીવાલ પાસેથી એક વ્યક્તિ અચાનક અર્જુનની સામે આવ્યો. વ્યવસ્થિત પહેરેલું શૂટ, પોલિશ કરેલા બૂટ ગળામાં પહેરેલી ટાઇ ...
Part 8 :જ્યારે પેલો અજાણ્યો માણસ આવીને ફ્રાન્સ ના ચર્ચ માં થયેલી ઘટનાઓ વિશે કહી રહ્યો હતો ત્યારે જ ...
પુસ્તકનું રહસ્યપ્રકરણ ૭: સ્મૃતિ અને શંકાનું નિરાકરણકૌશલની નજરમાં સંપૂર્ણપણે અજાણ્યા બની જવાની પીડા આરવના આત્માને કોરી રહી હતી. આ ...
ર્ડો. સુમને આપેલા હિમ્મત ભર્યા શબ્દોને સ્વીકારી અનુરાધાએ પોતાના આંસુ લૂછતાં કહ્યું,"તમારી વાત એકદમ સાચી છે. આસ્થા જયારે ભાનમાં ...
પુસ્તકનું રહસ્યપ્રકરણ ૬: સ્મૃતિનો વિનાશ અને સંબંધનું મૃત્યુસંબંધોના ત્યાગની કબૂલાત કર્યા પછી, આરવને તે રાત ભારે લાગી. તેના મગજમાંથી ...
પુસ્તકનું રહસ્યપ્રકરણ ૫: તર્કહીનતાનો પ્રવાહ અને સમાંતર સત્યતર્કનો ત્યાગ કર્યા પછી, આરવને તેના મગજમાં વિચિત્ર શૂન્યતા અનુભવાઈ. આ શૂન્યતા ...
આસ્થા માટેની બધી જ જરૂરી વાત ર્ડો. સુમને અનુરાધાને જણાવી હતી. આસ્થાને દાઝી જવાથી ચહેરા પર ઇન્ફેકશન થયું એ ...
આમ તો વાસ્તવિકતા કલ્પના કરતા વધારે બહેતર હોય છે તેમ છતાં માનવજાતને કલ્પનામાં રાચવું વધારે ગમતું હોય છે પરિણામે ...
સત્ય ના સેતુમુંબઈ પોર્ટ પર ઉઠતી હોર્ન ના અવાજ સાથે સાંજ ધીમે ધીમે ઓગળી રહી હતી, પરંતુ આરવ દેસાઈના ...
જીવનનું કોઇ અટલ સત્ય હોય તો તે છે મોત.આ અટલ સત્ય હોવા છતાં માનવજાતને હંમેશા અમરત્વની શોધ રહી છે ...
પ્રકરણ ૧: લોહીભીની સાંજ અને તૂટેલો વિશ્વાસજામનગરના આકાશમાં સવારથી જ અષાઢી મેઘ મંડાયેલો હતો. સાંજ પડતાં-પડતાં તો વાતાવરણ એકદમ ...
ર્ડો. સુમન અને અનુરાધા બંને જમ્યા બાદ છુટા પડ્યા હતા. ર્ડો. સુમન એમના ઘરે ગયા અને અનુરાધા ICU રૂમની ...
પુસ્તકનું રહસ્યપ્રકરણ ૪: તર્કનો અંત અને રહસ્યનું ગૂંથણકૌશલની વાત સાંભળીને આરવનું મગજ ધમધમવા લાગ્યું. તે ખુરશી પર જડવત્ બેસી ...