કોમ્પ્યુટર, કાર, લેપટોપ,ટ્રેન જેવી વસ્તુઓ આજે આપણાં માટે સામાન્ય છે અને તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ થાય છે પણ જ્યારે ...
મહાન વૈજ્ઞાનિકોએ માનવજાત પર ઘણાં ઉપકાર કરેલા છે અને તેમની એ કામગિરી બદલ તેમને સર્વોચ્ચ માન સન્માન પણ મળે ...
જરૂરિયાત તમામ સંશોધનોની જનની હોય છે તેવું કહેવાય છે અને પ્રતિદિન કંઇકને કંઇક નવું શોધાતું જ રહે છે.વૈજ્ઞાનિકો અને ...
વનસ્પતિ સૃષ્ટિની વાત નીકળે એટલે ભારતીય વિજ્ઞાની ડૉ. જગદીશચંદ્ર બોઝનું સ્મરણ થાય. છોડવાઓ અને વૃક્ષો આપણી જેમ જ સુખ-દુઃખનો ...
ભારતે સફળતાપૂર્વક મંગળઅભિયાન પાર પાડ્યુ છે અને તેથી ભારત હવે અવકાશ ક્ષેત્રે આગવુ નામ ધરાવી રહ્યું છે કેમ કે ...
સ્ટીફન હોકીંગનો પરીચય આપવાનો હોય નહીં. ન્યુટન, આઈનસ્ટાઈન અને ડાર્વિન çkkË લોકપ્રિયતામાં સ્ટીફન હોકીંગનો નંબર આવે. સ્ટીફન હોકીંગ આમ ...
જ્યારથી માનવી બે પગો થયો ત્યારથી સતત શોધ અને સંશોધન ચાલુ છે.તેણે અગ્નિ જોયો હતો તેણે દાવાનળની વિનાશકતાનો અનુભવ ...
વિશ્વની ક્રાંતિકારી શોધો તો ઇતિહાસમાં તેના સંશોધકોને અમર કરી ગઇ છે અને તેમના વિશે અઢળક લખાયું છે આવા સંશોધનોએ ...
સૂર્ય અને ચંદ્રની આ સંતાકુકડી ખગોળ ની અદભુત વિસ્મય કાર્ય કુદરતી ઘટના છે .ચંદ્રને પણ પૃથ્વીની જેમ અક્ષીય કક્ષીય ...
AI નું ભવિષ્ય: માનવ જીવનમાં ક્રાંતિકારી ફેરફાર લેખક : રાજવીરસિંહ માકવાણા (નોંધ: આ લેખ સંપૂર્ણ મૌલિક છે, નિર્મિત ...
ચેનાબ પુલ: ઇજનેરી શાસ્ત્રની એક અજોડ કૃતિ #### 1. પરિચયચેનાબ પુલ ભારતના જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી ...
ચકોર ટીટોડી એક વાત દરિયા સાથે જોડાયેલી છે,એ જાણીતી છે કે એક વાર દરિયાના કાંઠે મૂકેલા ઈંડા ભરતીના સમયમાં ...
મોડર્ન યુગમાં, દોડધામ ભરેલી જીવનશૈલી, વ્યસ્તતા અને સગા સબંધીઓ વચ્ચે પણ વધતા અંતરો વચ્ચે, જ્યારે ક્યારેક કોઈક પાસેથી સલાહ ...
સોશિયલ મીડિયા અલ્ગોરિધમ્સ: તમારું ઑનલાઇન અનુભવ આકાર આપતી અદ્રશ્ય શક્તિ આજના ડિજિટલ યુગમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપણા દૈનિક જીવનનો ...
હોલિવુડની ફિલ્મ સ્ટારવૉર્સ યાદ હશે જ. જેની લેઝર જેવી દેખાતી તલવારી લડતા યોદ્ધાઓના ફાઈટ સીન જાેઈને મજા આવતી. આમ ...
એક એવો પણ સમય હતો કે, લોકો કલર ટીવી જાેવા માટે ટોળે વળતા હતાં. જ્યારે પાછળથી આ પ્રકારના ટીવીએ ...
હાલના સમયમાં ટેકનોલોજીમાં સૌથી વધારે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે તેનો ઉપયોગ શું છે ...
રેન્જ, રફતાર અને ચાલના માઈક્રો એનાલિસીસનું ચિત્રપટ એટલે રડાર ટેકનોલોજી જીપીએસ સિસ્ટમથી અનેકગણું અલગ પણ અવકાશથી લઈને ગ્રાઉન્ડ પોઈન્ટ ...
રેલવે કે હાવાઈ મુસાફરી કરતા સમયે તમને એવો પ્રશ્ન થયો હશે કે, રાત્રીના અઢી વાગ્યે આ કંટ્રોલ રૂમમાં યાત્રીગણ ...
૩ડી નહીં પણ હવે ૭ડી પર ચાલી રહ્યું છે પરીક્ષણ એનિમેશન: ડિજિટલ પ્લેટફોર્મ પરની સજીવન દુનિયા થોડા દિવસ પહેલા ...
ભારત જ નહીં હવે, વિશ્વ ડિજિટલ માર્કેટિંગ તરફ વળી રહ્યું છે. વેપારીઓ ડિજિટલ પ્લેટફોર્મ થકી વેપારને સરળતાથી કેવી રીતે ...
અત્ર_તત્ર_સર્વત્ર_પીડીએફ...!⌨️️️️હાલના દિવસોમાં સ્ટુડન્ટ્સ, સર્વિસ પર્સન્ અને કોમન મેનને મોબાઈલ અને લેપટોપ કે કોમ્પ્યુટરનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. આ ...
પ્રકાશ શું છે ?માણસની છ ઇન્દ્રિયો (senses) માંની એક તે દ્રષ્ટિ છે. દ્રષ્ટિનો મતલબ આંખની જોવાની ક્ષમતા; અને આંખ ...
મહાનગરમાં વસવાનું અને ત્યાં ઘર લેવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. ઘરનું ઘર હોય એટલે પરિવાર સુખી મનાય છે. ...
વિવિધલક્ષી માહિતીઓનું સુવ્યવસ્થિત આયોજન અને સંગ્રહ એટલે ડેટાબેઝદુનિયાભરના અઢળક વિષયોની ડિજિટલ લાયબ્રેરી કરતા એડવાન્સ સમયાંતરે ડેટાબેઝની ઓથેન્ટિસિટીને લઈને થતા ...
બસ, ટ્રેન, કાર અને એર ટ્રાવેલિંગ બાદ હાઇપરલુપ એક નવું સાહસપરિવહનનું સૌથી ફાસ્ટ અને આધુનિક માધ્યમ આપણા દેશમાં પરિવહન ...
ગુગલ સર્ચના પરિણામો પાછળની અનોખી ટેકનિક એટલે એસઇઓ ટેકનોલોજીસતત બદલતા અલ્ગોરિધમ નવી નવી લિંશ્સને ગુગલ સુધી લઈ આવે છે ...
૩ડી પ્રિન્ટિંગ: પ્રિન્ટરમાંથી કાગળના બદલે બહાર આવે છે અવનવી વસ્તુઓ પ્રિન્ટનો કમાન્ડ મળતા હાઈ વૉલ્ટેજ અને ઉષ્ણતામાન વચ્ચે આકાર ...
હાલની કોરોના મહામારીના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આજના યુગમાં વ્યક્તિ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે હવે, ...
નોંધ :આ આર્ટીકલ મારી ટેકનોલોજી પરની કોલમમાં ૫જીની શરૂઆત પહેલા લખ્યો હતો. જ્યારે હવે, ૫જીનો ઉપયોગ શરૂ થઇ ગયાને ...