પુષ્પા: ધ રૂલ-રાકેશ ઠક્કરઅલ્લુ અર્જુનની ફિલ્મ‘પુષ્પા: ધ રૂલ’દરેક પ્રકારના દર્શકો માટે છે. એક્શન,ડાયલોગબાજી,ડાન્સ,કોમેડી,ડ્રામા,મહિલા સશક્તિકરણ,ઇમોશન વગેરે જે જોઈએ તે એમાં ...
સત્ય ઘટના પર આધારીત આ સિરીઝ ઘણી ડાર્ક છે. શૃંખલામાં ડાર્ક થીમ્સ અને તીવ્ર દ્રશ્યો વર્ણવવામાં આવ્યા છે. કથાની ...
આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય વારસો સાચવશે કે નહીં એની જેને ચિંતા હતી એ ...
સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર નિર્દેશક રાજ એન્ડ ડિકેની અગાઉની કોઈપણ વેબસિરીઝની જેમ‘સિટાડેલ : હની બની’મનોરંજન બાબતે ક્યાંય ...
મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવતો હોય છે. કે તેની ઘડિયાળમાં ટેમ જોવે છે ...
કંગુવા- રાકેશ ઠક્કરએમ કહેવાતું હતું કે‘કંગુવા’થી બોલિવૂડમાં તમિલ ફિલ્મોનું વર્ચસ્વ વધશે. પરંતુ મૂળ તમિલ‘સિંઘમ’કરનાર સૂર્યાની‘કંગુવા’એ ટ્રેલરથી બોલિવૂડમાં જે અપેક્ષા ...
ચેતન આનંદની હીર :પ્રિયા રાજવંશ પ્રિયા રાજવંશ હિન્દી ફિલ્મોની કેટલીક એવી સુંદર અભિનેત્રીઓમાંની એક હતી જેની પડદા પરની હાજરી ...
સિંઘમ અગેન- રાકેશ ઠક્કરજો‘સિંઘમ અગેન’2024ની દિવાળી પર રજૂ ના થઇ હોત તો નિર્દેશક રોહિત શેટ્ટીની બોલતી બંધ થઈ ગઈ ...
ભૂલ ભુલૈયા 3-રાકેશ ઠક્કર ફિલ્મ‘ભૂલ ભુલૈયા 3’ને જોવાની ઉત્સુકતા દરેક સિનેમા ચાહકને હતી. કેમકે એની અગાઉની બંને ફિલ્મો ગમી ...
દો પત્તી- રાકેશ ઠક્કરફિલ્મ ‘દો પત્તી’ માં કૃતિ સેનને અભિનેત્રી તરીકે ડબલ રોલ ભજવ્યો છે. એ સાથે એની નિર્માત્રી ...
મહાકુંભ : એક રહસ્ય, એક કહાની ભાષા – હિન્દી નિર્દેશક – અરવિંદ બબ્બલ લેખક – ઉત્કર્ષ નૈથાની, દીપક પચોરી, ...
વિકી વિદ્યા કા વો વાલા વિડીયો-રાકેશ ઠક્કરરાજકુમાર રાવની2024ની ફિલ્મ‘સ્ત્રી 2’પછીની નવી ફિલ્મ‘વિકી વિદ્યા કા વો વાલા વિડીયો’નિરાશ કરી ગઈ ...
જિગરા- રાકેશ ઠક્કરફિલ્મ ‘જિગરા’ માં આલિયાના અભિનયનો જવાબ નથી. ભલે બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘રાજી’ થીય ઓછી કમાણી થઈ ...
સિંઘમ અગેન- ટ્રેલર રીવ્યુ- રાકેશ ઠક્કરનિર્દેશક રોહિત શેટ્ટીની 2024 માં સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ ‘સિંઘમ અગેન’ નું ટ્રેલર ...
દેવરા-રાકેશ ઠક્કર જુનિયરNTRની‘દેવરા: પાર્ટ 1’(2024)નો અંત‘કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા?’જેવું રહસ્ય બીજા ભાગ માટે છોડી ગયો ...
યુધ્રા-રાકેશ ઠક્કર‘એનિમલ’અને‘કિલ’પહેલાં સિધ્ધાંત ચતુર્વેદીની‘યુધ્રા’આવી હોત તો કદાચ વધુ પસંદ કરવામાં આવી હોત. કેમકે બંને હિંસાથી ભરપૂર ફિલ્મોથી અગાઉ‘યુધ્રા’બની ચૂકી ...
ધ બકિંઘમ મર્ડર્સ-રાકેશ ઠક્કર ફિલ્મ‘ધ બકિંઘમ મર્ડર્સ’ને સમીક્ષકોએ થોડી વખાણી છે.કરીનાની 23 વર્ષની કારકિર્દીમાં નિર્માત્રી તરીકેની ...
વેદા-રાકેશ ઠક્કર જૉન અબ્રાહમ,અભિષેક બેનર્જી અને શર્વરી વાઘ જેવા કલાકારોનો સારો અભિનય જેની જાન છે એવી ફિલ્મ‘વેદા’ની ...
સ્ત્રી 2- રાકેશ ઠક્કર શ્રધ્ધા કપૂરની ‘સ્ત્રી’ પછી એનો બીજો ભાગ ‘સ્ત્રી 2’ જોવા માટે દર્શકોએ ...
ફિર આઈ હસીન દિલરૂબા-રાકેશ ઠક્કર2021માં જ્યારે તાપસી પન્નુની રોમેન્ટિક થ્રીલર ફિલ્મ‘હસીન દિલરૂબા’નેOTTપર રજૂ કરવામાં આવી ત્યારે એમ કહેવામાં આવ્યું ...
ઔરોં મેં કહાં દમ થા-રાકેશ ઠક્કરઅજય દેવગનની નવી ફિલ્મ‘ઔરોં મેં કહાં દમ થા’(2024)અક્ષયકુમારની‘સરફિરા’ને સારી કહેવડાવે એવી છે. અક્ષયકુમાર સાથે‘સ્પેશ્યલ ...
ડેડપૂલ એન્ડ વૂલ્વરિન- રાકેશ ઠક્કર હોલિવૂડની નવી ફિલ્મ ‘ડેડપૂલ એન્ડ વૂલ્વરિન’ વિશે જાણ્યા અને જોયા પછી ...
બેડ ન્યૂઝ-રાકેશ ઠક્કર નિર્દેશક આનંદ તિવારીની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ અસલ ફિલ્મ છે. એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ...
પિલ- રાકેશ ઠક્કર વેબસિરીઝ ‘પિલ’ જોયા પછી બે વાત કોઈપણ કહેશે. એક રિતેશ દેશમુખે કોમેડીને બદલે આવી ગંભીર ભૂમિકાઓ ...
નમસ્કાર વાંચક મિત્રો હું વિશેષ ફરીએકવાર પ્રસ્તુત કરી રહ્યો છું હોરર યુનિવર્સની એક નવી મુવીનો રીવ્યુ, ફિલ્મનું નામ -મૂંજ્યા,સોં ...
કિલ- રાકેશ ઠક્કર નિર્માતા કરણ જોહરે ‘કિલ’ માટે કહ્યું હતું કે,‘આ ભારતમાં બનેલી સૌથી હિંસક ફિલ્મ છે.’ અને ખરેખર ...
મિર્ઝાપુર 3- રાકેશ ઠક્કર છેલ્લા ચાર વર્ષથી જે વેબસિરીઝની રાહ જોવાતી હતી એ ‘મિર્ઝાપુર 3’ ના દસ એપિસોડ એકસાથે ...
"બંધ કરો, પ્રતિકાર કરો" . " અમે કીધુ એટલે તમે બહિષ્કાર કરો." કઈક તો કરો જેથી હોબાળો થાય. અને ...
કલ્કિ 2898 AD- રાકેશ ઠક્કર જે ‘કલ્કિ 2898 AD’ ને માત્ર પ્રભાસની ફિલ્મ તરીકે ઓળખવામાં આવતી હતી એ ખરેખર ...
ચંદુ ચેમ્પિયન- રાકેશ ઠક્કર ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ (2024) નો કાર્તિક આર્યનનો અભિનય કારકિર્દીની આજ સુધીની ફિલ્મોમાં શ્રેષ્ઠ ગણાયો છે. ...