શ્રેષ્ઠ બાયોગ્રાફી વાર્તાઓ ફ્રી PDF વાંચો અને ડાઉનલોડ કરો

ઓશો - જીવન , વિચાર અને જાગૃતિનો માર્ગ

by Mahesh Vegad
  • (5/5)
  • 860

પ્રારંભિક શરૂઆત (ભૂમિકા)જીવન એ એક અનંત યાત્રા છે —જન્મથી શરૂ થતી અને અસ્તિત્વમાં વિલીન થતી.આ યાત્રામાં આપણે બહાર ઘણું ...

ગાંધીજી એક મહામાનવ

by Sanjay
  • (5/5)
  • 1.7k

ગાંધીજી એક મહામાનવમોહનદાસ કરમચંદ ગાંધી — એક વકીલથી લઈને મહાત્મા બનવા સુધીની તેમની યાત્રા માત્ર વ્યક્તિગત વિકાસની નહીં, પણ ...

RUH - The Adventure Boy.. - 8

by Hemali Gohil
  • 2k

પ્રકરણ 8 ધીંગામસ્તીની દુનિયા....!!સાતમાં ધોરણમાં આવ્યો ને પ્રાયમરીમાં છેલ્લું વર્ષ ...એ સમયે ડાહ્યાભાઈ અમારા નવા પ્રિન્સીપાલ બન્યા હતાં.. અને ...

સરદાર વલ્લભભાઈ પટેલ

by Happy
  • 2.6k

સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ નડિયાદ મા થયો હતો. તેમના પિતા નુ નામ ઝવેરભાઈ હતુ.જયારે તેઓ શાળા મા અભ્યાસ ...

RUH - The Adventure Boy.. - 7

by Hemali Gohil
  • 1.9k

પ્રકરણ – 7 બાળપણની ગલીઓ...!!હવે આવ્યો ત્રીજા ધોરણમાં… જે મારી બાળપણની સૌથી ભીની યાદો… જે યાદ કરતા આજે પણ ...

આર્યા: હિંમત અને પ્રેમની મુસાફરી

by Arya Tiwari
  • (0/5)
  • 2.2k

---અધ્યાય ૧: આર્યાનું બાળપણગૈરાતગંજમાં પ્રથમ પ્રકાશ ઊઠતી જ, એક નાની, સામાન્ય ઘરમાં ઘરમાં ઘૂસતો હતો. આર્યા, ત્રણ ભાઇઓ અને ...

મૃત્યું

by Parmarkripalsinh
  • (0/5)
  • 2.2k

.જય માતાજી મૃત્યું આપણી દેશી ભાષા માં મોત દેહ છોડી દેવો. જીવન નું અનિવાર્ય સનાતન સત્ય કે માણસ ન ...

સરદાર ઉધમસિંહ

by Gautam Patel
  • (5/5)
  • 1.9k

ઉધમ સિંહડિસેમ્બર ૨૬, ૧૮૯૯ના રોજ પંજાબનાસંગરપુર ખાતે જન્મેલા ઉધમ સિંહ.પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગખાતે એપ્રિલ ૧૩, ૧૯૧૯ના રોજ એકઠીથયેલી મેદની ...

નિષ્કલંક બાળપણના દોઢસો રૂપિયા

by Jayvirsinh Sarvaiya
  • (4.2/5)
  • 2.4k

વર્ષ હતું ૧૯૯૫ની આસપાસનું. સમય વહેતો રહ્યો છે, પણ કેટલીક યાદો એવી હોય છે જે ક્યારેય ઝાંખી પડતી નથી. ...

એક લાલ પેટીની મૌન ગાથા

by Jayvirsinh Sarvaiya
  • (5/5)
  • 2.5k

હું એક ટપાલ પેટી, લાલ રંગની, ગામડાના એક શાંત ખૂણે વર્ષોથી ઊભેલી. મારું અસ્તિત્વ કોઈ મોટી ઇમારત જેવું નથી, ...

મહાન સાહિત્યકાર પન્નાલાલ પટેલ

by Jagruti Vakil
  • (5/5)
  • 4.3k

ગુજરાતી ભાષાના અનોખા સાહિત્યકાર કે જેમણે ૬૧ નવલકથાઓ, ૨૬ ટૂંકી વાર્તાના સંગ્રહો, ધાર્મિક નવલકથાઓ,નાટક,બાલવાર્તા સહિત અનેક સાહિત્ય સર્જનકર્યું છે ...

નીરા આર્ય

by Snehal
  • (4/5)
  • 3.8k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 37મહાનુભાવ:- નીરા આર્ય - ભારતની પ્રથમ મહિલા જાસૂસલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનોંધ:- આ લેખની માહિતિ માટે ...

ભાગ્યનો ઉદય

by Jaypandya Pandyajay
  • (5/5)
  • 3.9k

' તમને તારાઓની બારાખડી ઉકેલતા આવડે છે? - તો લખો'. નાઘેર વિસ્તારનું એક નાનું અમથું ગામ. ...

શ્રીનિવાસ રામાનુજન

by Snehal
  • (4.5/5)
  • 4.3k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 36મહાનુભાવ:- શ્રીનિવાસ રામાનુજનલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીભારતમાં થઈ ગયેલાં અનેક મહાન ગણિતશાસ્ત્રીઓમાંના એક એટલે શ્રીનિવાસ રામાનુજન. ...

શ્રાપિત પ્રેમ - 18

by anita bashal
  • (5/5)
  • 5.5k

વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે તે વાત આખા જેલમાં ફેલાઈ ગઈ ...

The First Attraction

by Vikram
  • (5/5)
  • 3.9k

" રિંકી નો મારામાં મેસેજ આવ્યો. તમે મને શુ માનો છો ?1. લવર 2. ગર્લ ફ્રેન્ડ 3. બેન 4. ...

ગરીબ વધુ ગરીબ: અમીર વધુ અમીર

by Jadeja Karansinh
  • (3/5)
  • 4.2k

ભારતના એક નાના ગામમાં રામુ નામનો ખેડૂત રહેતો હતો. રામુ ખૂબ મહેનત કરતો હતો, પરંતુ તે પોતાના પરિવારના જીવનને ...

કહાની રજનીશની... - 5 (છેલ્લો ભાગ)

by Siddharth Maniyar
  • (4.1/5)
  • 5.3k

પ્રકરણ ૫ ઓશો તેમના પ્રવચન અને વ્યાખ્યાનમાં ઘણી વખત સેક્સ રિપરેશનની વાત કરતા હતા. જેના કારણે જ તેમના ...

કહાની રજનીશની... - 4

by Siddharth Maniyar
  • (4.4/5)
  • 5.2k

પ્રકરણ ૪ ઓશો પ્રવચન સમયે અથવા મુલાકાત સમયે હંમેશા ખુરશી કે સિંહાસન પર બેસતા હતા. જ્યારે તેમના શિષ્યોને ...

કહાની રજનીશની... - 3

by Siddharth Maniyar
  • (4.6/5)
  • 5.1k

પ્રકરણ ૩ ઓશો તેમના દરેક અનુયાયી અને શિષ્ણને એક માળા આપતા હતા. જે માળા લાકડાની બનેલી હોય અને ...

કહાની રજનીશની... - 2

by Siddharth Maniyar
  • (4.3/5)
  • 5.7k

પ્રકરણ ૨ ડીએન જૈન કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ચંદ્રમોહનના કરિયરની શરૂઆત ૧૯૫૭માં રાયપુરથી થઇ હતી. રાયપુરમાં સંસ્કૃત ...

હોસ્ટેલ - ભાગ 3 (દળો)

by SIDDHARTH ROKAD
  • (5/5)
  • 4.7k

દડો આ એવો દડો હતો. જેનાથી ઘણા હોસ્ટેલના નુકસાન થતા. દડાથી બારીના કાચ, લાઈટ તથા લેમ્પ ફૂટતા, ...

કહાની રજનીશની... - 1

by Siddharth Maniyar
  • (4.5/5)
  • 8.7k

પ્રકરણ ૧ આચાર્ય રજનીશ પોતાના શિષ્યો અને અનુયાયીઓ માટે ફક્ત ઓશો જ હતા. પરંતુ ભારતમાં જ નહીં વિદેશમાં ...

હોસ્ટેલ - ભાગ 2 (કાચી કેરી)

by SIDDHARTH ROKAD
  • (5/5)
  • 4.1k

કાચી કેરી કાચી કેરી…આહ…શું સ્વાદ હતો! કાચી કેરી છુપાયને આંબા પરથી ઉતારવામાં આવતી. તેનાથી અઘરું કામ તો ...

શિક્ષિકા તરીકેની મારી સફર - 1

by Snehal
  • (5/5)
  • 7.3k

લેખ:- શિક્ષિકા તરીકેની મારી સફરલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.નમસ્તે વાચકમિત્રો અને સખીઓ. આ લેખ મેં ત્રણ વર્ષ પહેલાં શિક્ષકદિન ...

હોસ્ટેલ - ભાગ 1 (ટાઈમ ટેબલ)

by SIDDHARTH ROKAD
  • (5/5)
  • 6.4k

ટાઈમ ટેબલ અમારું ટાઈમ ટેબલ ખુબ કડક હતું. બેલના સતત બે મિનિટ સુધી થતા ઘોંઘાટમા સવારે પાંચ વાગે માંડ-માંડ ...

તખ્તાપલટ - ભાગ 1

by deeps gadhvi
  • (4.7/5)
  • 5.3k

5 ઓગસ્ટ નો દિવસ ક્યારેય પણ ન ભુલી શકાય એવો દિવસ આપણા બધા ની સામે આવ્યો,કોને ખબર હતી કે ...

સોનાક્ષી સિન્હા

by Khyati Maniyar
  • 4.1k

સોનાક્ષીને ઇન્ટરનેશનલ વેડિંગ ઓફ અનંત & રાધિકામાં પણ આમંત્રણ અપાયું ન હોવાની ચર્ચાસોનાક્ષીના લગ્ન પાંચ વર્ષ પણ તકે તો ...

અનુરાગ કશ્યપ

by Khyati Maniyar
  • 4k

22 વર્ષના વ્યક્તિ દ્વારા 11 વર્ષ સુધી અનુરાગનું યૌન શોષણ કરાયું હતુંઇટાલિયન ફિલ્મ સાયકલ થીવ્સથી પ્રભાવિત થઇ અનુરાગ કશ્યપ ...

અને અંગ્રેજોના દરબારમાં સોંપો પડી ગયો

by Siddharth Maniyar
  • (5/5)
  • 3.8k

1911માં જયારે ભારતમાં બ્રિટિશ રાજ હતું. ત્યારે ઇંગ્લૅન્ડના રાજા જ્યોર્જ પંચમ તથા તેમનાં પત્ની ભારતની મુલાકાતે આવી રહ્યા હતા. ...