Dr.Sharadkumar K Trivedi ની વાર્તાઓ

ગોઝારી રાત

by Sharad Trivedi
  • 2k

એક ચાની લારીવાળાની દીકરીએ મેરીટના આધારે રાજ્યની પ્રખ્યાત મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો.આજના અખબારની આ હેડલાઇન સવાર સવારમાં ચા પીતાં-પીતાં ...

'શૂન્ય'નું સ્મરણ

by Sharad Trivedi
  • 4k

દિલમાં 'શૂન્ય'ની યાદનો રાજ્યાભિષેક છે. શબ્દ સાધના પરિવાર, બનાસકાંઠા વૉટ્સ એપ ગૃપમાં કવિ શ્રી પરબતકુમાર નાયી 'દર્દ' એક સંદેશો ...

રંગ બદલતી દુનિયા

by Sharad Trivedi
  • 3.5k

આજે તમે અને તમારા પતિ નિરવ,સમાજનું આદર પાત્ર નામ છો.લોકો તમને સન્માનની નજરે જુએ છે.જયાં જાઓ છો ત્યાં લોકો ...

શિવથી નારાજ ઊમા

by Sharad Trivedi
  • 3k

શિવમંદિર પાસે ટ્રેકટર ઊભું રહ્યું.પંથકમાં શિવમંદિર પ્રખ્યાત હતું,એટલે સામાજીક પ્રસંગ પતાવીને ટ્રેકટરમાં રહેલા બધા શિવજીના દર્શન કરવા નીચે ઉતર્યા.ઉમા ...

કપિલાની કથા

by Sharad Trivedi
  • 3.1k

કપિલા કૉલેજમાં આવી એ વખતે જ એણે નકકી કરી નાંખેલું કે કૉલેજમાં કોઈ પૈસાદાર નબીરો શોધી કાઢી એને પ્રેમ ...

વસંતોત્સવની યાદો

by Sharad Trivedi
  • 3k

આજે તમારી બાવીસ વર્ષની દીકરી ક્રેયાએ તમને કહ્યું.'કૉલેજના વસંતોત્સવ કાર્યક્રમમાં મારે એક ગીત ગાવાનું છે.તું પણ મારી જ કૉલેજમાં ...

અ કપ ઑફ ટી

by Sharad Trivedi
  • 3.6k

ઘણા સમય પછી તમે તમારી બેચના બી.એડ્.તાલીમાર્થીઓનું 'ગેટ ટુ ગેધર' હોવાના કારણે તમારી બી.એડ્.તાલીમ સંસ્થામાં આવ્યાં છો.બધા તાલીમાર્થી તો ...

મુખીની હવેલી

by Sharad Trivedi
  • (4.5/5)
  • 3.4k

ગામમાં ઉભેલી ખંડેર સમી સો સાલ જૂની હવેલી એક સમયે વૈભવ અને જાહોજલાલીનું પ્રતીક હતી.આજે ભલે એની આસપાસ ઉકરડો ...

ખૂની બહેનપણી

by Sharad Trivedi
  • (4.6/5)
  • 3k

રાત્રિના બાર વાગી ગયા હતા.વાંચીને તમે સુવાની તૈયારીમાં હતા.તમારી રૂમ-પાર્ટનર રીટા તો અગિયાર વાગ્યે સૂઈ ગઈ હતી.અચાનક તમારા રૂમનો ...

પ્રથમ મુલાકાત

by Sharad Trivedi
  • (4.5/5)
  • 4.3k

તમે એ જ ગામમાં અને એ જ પોસ્ટ ઓફિસમાં નોકરી લાગેલા જ્યાં તમારા પિતાજીને નોકરી કરેલી. એ જ ગામની ...