'યૂરોપ-પ્રવાસીર પત્ર' - યુરોપના પ્રવાસીના પત્રો - એ રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યિક જીવન અને સમગ્ર બંગાળી સાહિત્યની એક ખૂબ જ ...
તેવીસમો પરિચ્છેદમહેન્દ્ર દેશ (ઘર) પાછો આવ્યો ત્યારથી મોહિનીના કોઈ ખાસ સમાચાર મળતા નથી. મહેન્દ્રને તો એનું કોઈ કારણ સમજાતું ...
બાવીસમો પરિચ્છેદકાશી સ્ટેશન પર કરુણાને લગતી જે પણ ઘટનાઓ ઘટી રહી હતી, એક ભદ્ર (સજ્જન) પુરુષ તે બધું જ ...
વીસમો પરિચ્છેદસ્વરૂપ અને કરુણા કાશી (બનારસ) માં છે. કરુણાની ખરાબ હાલત વર્ણવી શકાય તેમ નથી. હંમેશા ડરના ઓથાર હેઠળ ...
અઢારમો પરિચ્છેદમહેન્દ્ર ચાલ્યો ગયો ત્યારે રજનીએ વિચાર્યું, 'હું જ કદાચ મહેન્દ્રના ચાલ્યા જવાનું કારણ છું!'મહેન્દ્રની માતાએ વિચાર્યું કે રજનીએ ...
ચતુર્થ સર્ગ"તો આ માત્ર એક સ્વપ્ન હતું, પરપોટાની જેમફરી પાછું વિલીન થઈ ગયું નિદ્રાના સમુદ્રમાં!આખી રાત મેં નિદ્રાની આરાધના ...
તૃતીય સર્ગકેટલાય દેશ-દેશાંતરોમાં ભમ્યો એ કવિ!બરફથી થીજી ગયેલા પર્વતો એણે ઓળંગ્યા,તીક્ષ્ણ કાંટાઓથી ભરેલા જંગલોનેલોહીલુહાણ પગે કચડીને એ ચાલતો રહ્યો.પરંતુ ...
સોળમો પરિચ્છેદનરેન્દ્રએ કહ્યું, "ભાગ્યહીન (અભાગી), બહાર નીકળી જા ઘરમાંથી!"કરુણા કંઈ જ બોલી નહીં."અત્યારે ને અત્યારે જ અહીંથી ચાલી જા."કરુણા ...
ચૌદમો પરિચ્છેદકેટલાય દિવસોથી નાના બાળકને તબિયત બગડી હતી. તેમ ન થાય તો જ નવાઈ! કોઈ પણ વાતનો કંઈ નિયમ ...
બારમો પરિચ્છેદસ્વરૂપબાબુ કહે છે કે આ દુનિયા તેમને સતત હેરાન કરતી આવી છે, એટલા માટે તેઓ મનુષ્યોને પિશાચ સમાન ...