૨૦ મે રૂમની મધ્યમાં જોયું. એ લોકો જંગલી કુતરાઓના ટોળા જેવા લાગતા હતા. એમની આંખોમાં શિકારી જાનવર જેમ હિંસક ...
૧૯ હફે રૂમમાં આજુબાજુ જોયુ’. તે બોલ્યો, શું આ જતો એ. તે સામી દિવાલે ગયો અને એક કોફીન તપાસ્યું. ...
૧૮ એ નાના ઈટાલીયન એરપોર્ટમાંથી અમારી ભાડુતી કાર બહાર હંકારી જતા મેં વિચારપૂર્વક કહયું. ‘હફ ભુગર્ભ કબ્રસ્તાનમાં જનતાને જવા ...
૧૭ કેફે બંધ થાય એ પહેલા કોઈ કાર લઈને આવે તો સારૂં મે હફને કહયું. ‘બહાર પાર્ક કરી અહી ...
૧૬ મને એ ન સમજાયું કે તેમણે અમારૂં પગેરૂં શી રીતે પકડી પાડયું હતું. અમે રોમ તરફ જઇ રહ્યા ...
૧૫ અમે ગ્રાઉન્ડ ફલેાર પર આવ્યા. ગ્રાઉન્ડ ફ્લોર એકદમ નિર્જન હતો. માણસ તો શું કોઈ ચકલુય નજરે પડતું નહોતું. ...
૧૪ “માય ગોડ,” હુફ બોલ્યેા. રૂમના છેડે ચાર મશાલો સળગતી હતી. બે દિવાલમાં વેદીની ઉપર લગાડેલી હતી. વેદી ઉપર ...
૧૩ મેદાનમાં કાવકીચડના થર જામ્યા હતા. વરસાદ એટલો ભારે પડતો હતો કે મેદાન વટાવી અમે મઠે પહોચ્યા ત્યાં સુધીમાં ...
૧૨ કોર્નવોલ દરિયા પાસે આવેલું છે. જયાં જુઓ ત્યાં પથરાળ ટેકરીઓ, ખડકાળ જમીન, ગીચ ઝાડીઓ અને લાંબા લાંબા ઘાસના ...
૧૧ ફરી ખખડાટ થયો. એ પછી હળવેકથી એ બારણું ખુલ્યું. બે જણ અંદર આવ્યા. એમાંનો એક જણ લંડનનો પેાલીસવાળો ...