Paras Badhiya ની વાર્તાઓ

ભૂતકાળ ની છાપ - ૧૧

by Paras Badhiya
  • 3.8k

ત્રીજા પહર નો સમય શરૂ થયો. ચંદન સિંહાસનની નીચે સંતાડલી બુક ને લઈ ને ભાગ્યો. રાજમહેલ માંથી ચોરી છુપીને ...

ભૂતકાળ ની છાપ - ૧૦

by Paras Badhiya
  • (4.7/5)
  • 4.7k

"રાતના સમયે મહેલ માં કોઈ ચોર આવીને રાજા જયરાજસિંહ ને મારી નાખ્યા છે, એની પુત્રીને ઉઠાવીને લઈ ગયા છે. ...

ભૂતકાળ ની છાપ - ૯

by Paras Badhiya
  • (4.7/5)
  • 4.2k

પ્રજા પણ રાજા ના કાર્યમાં પુરી સહાયતા કરતી. આ રાજ્ય ની બીજી એક વાત એ હતી કે કોઈ બીજું ...

પહેલો પત્ર

by Paras Badhiya
  • 2.4k

વીસ વર્ષ થઈ ગયા. આજે લોકડાઉનમાં પાછું ગામડે જવાનું થયું. આવીને એ જુના મકાનની સામે ઉભો રહ્યો. બાળપણથી યુવાની ...

ભૂતકાળ ની છાપ - ૮

by Paras Badhiya
  • (4.3/5)
  • 3.5k

મનોજભાઈ ચાલવા લાગ્યા ,અંધારું પણ થવા આવ્યું હતું. આગળ ચાલતા મનોજભાઈ અંધારા વિલીન થઈ ગયા.. મનોજભાઈ ને અદ્રશ્ય થતા ...

ભૂતકાળ ની છાપ - ૭

by Paras Badhiya
  • (4.6/5)
  • 3.3k

ફરી એક મંત્ર બોલીને ઓશિકાને હવામાં ગાયબ કરી દે છે. આ વખત નો જાદુ કેતુને ના ગમ્યો એ રામ ...

ભૂતકાળ ની છાપ - ૬

by Paras Badhiya
  • (4.4/5)
  • 3.4k

રામભાઈ પોતાના જીવન ની ઘણી વાત બીજા ને ના કરી હોય એ બધું આ બુક માં લખતા. જ્યોતિ બુક ...

ભૂતકાળ ની છાપ - ૫

by Paras Badhiya
  • (4.6/5)
  • 4.1k

અમે ઘણા ડોક્ટરો, હકીમો અને વૈદ્ય ને બતાવી જોયું પણ એનો કોઈ ફાયદો થયો નહીં. એક રાત્રે હું અને ...

ભૂતકાળ ની છાપ - ૪

by Paras Badhiya
  • 5.1k

(આગળના ભાગ માં જોયું કે રામભાઈ માયા ને ભૂતકાળ માં બનેલી બધી વાત કરે છે, માયાના ઘડા ની ...હવે ...

ભૂતકાળ ની છાપ - 3

by Paras Badhiya
  • (4.4/5)
  • 4.2k

(આગળ જોયું કે માયા એના રૂમ માં પડેલી બુક વાંચે છે અને એ એવું જ પોતાના જીવન માં અનુભવ ...