Nayana Viradiya ની વાર્તાઓ

પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો

by Nayana Viradiya
  • 208

ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાને હવે માત્ર બે દિવસ જ બાકી હતા. સમગ્ર શાળામાં જોરશોરથી તૈયારીનો માહોલ જામ્યો હતો. પરંતુ ...

લાગણીના રંગો

by Nayana Viradiya
  • 406

સાંજ ધીમે ધીમે આકાશ પર ઉતરી રહી હતી. પશ્ચિમ તરફ ડૂબતો સૂરજ જાણે આકાશમાં લાગણીઓના અનેક રંગો ભેળવી રહ્યો ...

સહિયારા શ્વાસ - અધ્યાય 2

by Nayana Viradiya
  • 376

સહિયારા શ્વાસઅધ્યાય – ૨શબ્દોથી જન્મતો વિશ્વાસ"કેટલાક સંબંધો એક 'હેલો'થી શરૂ થાય છે... અને આખી જિંદગી 'ધ્યાન રાખજે' સુધી પહોંચે ...

અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 3

by Nayana Viradiya
  • 534

કાળવક્ર મંદિરના દ્વાર પર ઊભો હતો.તેના દરેક પગલાં સાથે ધરતી ધ્રૂજતી હતી. આકાશમાં વીજળીઓ ગર્જતી હતી અને અંધેરપુરની સીમાઓ ...

સહિયારા શ્વાસ - અધ્યાય 1

by Nayana Viradiya
  • (5/5)
  • 1.2k

આજથી શરુ થતી મારી નવી સફર...."મળ્યા વગર પણ આખી જિંદગી સાથે શ્વાસ લેનારા બે આત્માઓની કથા."🪻 સમર્પણ🪻એ દરેક નામ ...

અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 2

by Nayana Viradiya
  • (0/5)
  • 772

બે પવન સામસામે ઊભા હતા. બંનેના ચહેરા, અવાજ અને હાવભાવ એકસરખા હતા."તું કોણ છે?" પવને પૂછ્યું.રહસ્યમય પડછાયો હળવું હસ્યો."હું ...

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11

by Nayana Viradiya
  • (5/5)
  • 1k

ગતાંકથી...ક્યારેક સામાન્ય લાગતા બે બોલ પણ કોઈના જીવનને સાચી દિશા બતાવી દે છે. એ વાત લવના જીવનમાંથી સાર્થક થઈ ...

અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1

by Nayana Viradiya
  • (0/5)
  • 1.2k

પહાડો અને ઘન જંગલોથી ઘેરાયેલું એક ગામ હતું અંધેરપુર. નકશામાં તેનું નામ તો હતું પરંતુ ત્યાં પહોંચવાનો રસ્તો જાણે ...

સમયનું ચક્ર

by Nayana Viradiya
  • (4.1/5)
  • 2.2k

રાતના ત્રણેક વાગ્યા હતા. દિવાલ પરની ઘડિયાળનો ટિક-ટિક અવાજ જાણે રીધમના હૃદય પર હથોડા મારી રહ્યો હતો. જેવી આંખો ...

પુર્વજન્મનો પડછાયો

by Nayana Viradiya
  • (5/5)
  • 1.8k

માન્યતા એક સીધીસાદી છોકરી હતી. તે અમદાવાદના એક શાંત વિસ્તારમાં રહેતી હતી, સવારે યોગ કરતી, કોલેજ જતી અને સાંજે ...