આ વાત એ સમયની છે જ્યારે લોકોના હાથમાં સ્માર્ટફોન નહોતા અને સોશિયલ મીડિયાની કોઈ આભાસી દુનિયા નહોતી. સાંજના છ ...