પાયલે જોરથી એક ચીસ પાડી તેણે આંખો બંધ કરી નાખી અને કાનમાં તીણી સાયરન વાગતી હોય એવું લાગતાં પોતાનાં ...
સેકન્ડ ચોઇસ (પ્રકરણ-6)મોબાઇલના પાવરફૂલ સ્પિકરમાંથી રિયાનનો ઘેરો અવાજ વધારે ઘુંટાયેલો સંભળાયો.'હું અત્યારે ઇન્ડિયામાં છું કાલે જ આવ્યો....ઇન ફેક્ટ ,રાજકોટમાં ...
Ghસેકન્ડ ચોઇસ (પ્રકરણ-5)"ટાંણે મથે જ આંઉ ખબરધાર નતો રાં..નેં રાંતો ખબરધાર ત હોશિયાર નતો રાંમૂંકે જ આય મૂંજી એલર્જી, ...
પાર્ટ-4રિયાનના રેલાયેલા હાસ્યથી બગીચો છલકાઈ ગયો.પોતે કરેલા વિસ્ફોટથી રિયાન હતપ્રભ થશે એવું માનતી પાયલને આંચકો લાગ્યો.ખડખડાટ હસી રહેલા રિયાન ...
પાર્ટ-3"દિલ તમોને આપતા આપી દીધુંપામતાં પાછું અમે માપી લીધું;માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાંચોતરફથી કેટલું કાપી લીધું!"પાયલ સાથે ...
રાજકોટના પૉશ એરિયામાં લક્ઝુરિયસ બંગલો ધરાવતાં કરોડપતિ શેઠ, સવાર સવારમાં બંગલાની આગળના ભાગે બગીચામાં પોતે વાવેલા અલગ અલગ જાતના ...
રાજકોટના રેસકોર્ષની એક સાંજનું દ્રશ્ય.......ધૂંધવાયેલી પાયલ રોષથી રેસકોર્ષની લીલીછમ લૉન પર પગ પછાડતી આંટા મારી રહી હતી. તેનાં ગુલાબી ...