છીપ મોતીની કણસ મેં સાચવી છે! બંધ મુઠ્ઠીમાં જણસ મેં સાચવી છે! ઝાંઝવા દોડ્યા હતા મીટાવવા પણ, સાત દરિયાની તરસ મેં સાચવી ...