શહેર ની વચોવચ એક સુંદર પાર્ટી પ્લોટ માં લગ્ન ની તૈયારીઓ ચાલતી હતી. જાનૈયાઓ ની આવાની તૈયારી જ હતી. ...
પ્રિય વાંચક મિત્રો... આજે હું તમારી સામે મારી પહેલી સ્ટોરી રજૂઆત કરી રહી છુ.. આ મારી પહેલી શરૂઆત છે. ...