પ્રપોઝનીતાબેન રસોડામાં નિત્યક્રમ મુજબ રસોઈની તૈયારી કરી રહ્યા છે. સાથે સાથે માનવીનાં રૂમ તરફ નજર પણ રાખી રહ્યા છે. ...
લગ્નમાનવીની નજર પેપરમાં આપેલી એક જાહેરાત પર પડે છે."વિધવા સ્ત્રીઓ અને વિધુર પુરુષો માટે લગ્ન નોંધણી વિષયક. જીવનનાં અંતિમ ...
ચડભડનીતાબેન રમીલાબેનનાં જુનવાણી વિચારો સામે આત્મસમર્પણ કરીને બેઠા છે. રમીલાબેન આવ્યા ત્યારથી તેમની જીભ આરામ કરવાનું નામ જ નથી ...
મુલાકાતમાનવી મોલમાં તેની સહેલીઓ સાથે શોપિંગ કરી રહી છે. તે શોપિંગ મોલમાં ફરતા ફરતા તેની નજર મોલમાં રહેલી ગિફ્ટ ...
સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવવાનું છે? લાવવાનું હોય તો હું લેતી આવું." માનવી ...
પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માનવી ચકાસી રહી છે."વાઉ, શું ફીચર આપ્યા છે! મસ્ત છે." સ્માર્ટવોચનાં ...
નિરાશગરમીથી રેબઝેબ થઈ ગયેલી માનવી ઘરમાં આવી ચહેરા પર બાંધેલો દુપટ્ટો છોડીને સોફા પર બેસી એક ઉંડો શ્વાસ લે ...
પસ્તાવોકેવિન સાથે ડાઇનિંગ ટેબલ પર બનેલી ઘટના નીતાબેનને વિચારવા મજબુર કરી રહી છે. કેવિન તો જમીને ઓફિસ જવાનું હોવાથી ...
ભોજનનીતાબેન અરીસામાં જોઈ પોતાની સાડીનો પલ્લું ખભા પરથી નીચે ઉતરી ના જાય એટલે પિન ભરાવી રહ્યા છે. કપાળમાં લગાવેલી ...
મીઠી વાતો"ખલિલ ધનતેજવીની પુણ્યતિથિ નિમિતે 'હેલીનાં માણસો" કાવ્ય સંમેલનનું આયોજન..." નીતાબેન બહાર દરવાજા પર લગાવેલું પોસ્ટર વાંચી રહ્યા છે."કેવી ...