Dr Sejal Desai ની વાર્તાઓ

અંતર ની અભિવ્યક્તિ - ભાગ ૬

by Dr Sejal Desai
  • 4.4k

મિત્રો... અંતરની અભિવ્યક્તિ ના પાંચ ભાગમાં તમારો સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર ? હવે આ ભાગમાં કેટલીક લાગણીઓ ...

પ્રિતની નિરાળી રીત

by Dr Sejal Desai
  • (4.5/5)
  • 3.5k

જીવન માં ક્યારેય મળ્યા ન હોય એવા બે વ્યક્તિ વચ્ચે પ્રેમ નું અંકુર ફૂટી શકે ? વાત જરા વિચિત્ર ...

અંતરની અભિવ્યક્તિ ભાગ ૫

by Dr Sejal Desai
  • 4.4k

આ ભાગમાં કેટલીક સામાજિક વિષયો પર લખાયેલી મારી રચનાઓ ને આવરી લેવામાં આવી છે.આપણી આસપાસ ઘટાતી ઘટનાઓથી ઘણી વખત ...

પ્રિય દર્દી

by Dr Sejal Desai
  • (4.4/5)
  • 3.9k

પ્રિય દર્દી કુશળ હશો ! તમારા સ્વાસ્થ્ય ની જાળવણી માટે હરહંમેશ તત્પર રહેનાર ડૉક્ટર ના સપ્રેમ નમસ્કાર! આજે હું ...

અંતરની અભિવ્યક્તિ ભાગ ૪

by Dr Sejal Desai
  • 4.7k

આ ભાગમાં કેટલીક ભાવનાત્મક કવિતાઓ આવરી લેવામાં આવી છે. અલગ અલગ વિષય પર મારા વિચારો ને કવિતા રૂપે અભિવ્યક્ત ...

અંતરની અભિવ્યક્તિ ભાગ ૩

by Dr Sejal Desai
  • 4.1k

આ ભાગમાં કેટલાક સામાજિક વિષયો પર લખાયેલી કવિતા નો સમાવેશ કરવામાં આવ્યો છે.સમયનિરંતર અવિચળ પ્રવાહ છે સમય,પૃથ્વી લોક માં ...

સમર્પણ.

by Dr Sejal Desai
  • (4.5/5)
  • 5.7k

મોહન અને માયા નો સંસાર સુખરૂપ વીતતો હતો. બંને જણા નોકરી માં થી નિવૃત્ત થયા હતા.. એમની એક જ ...

દિવ્ય ચક્ષુ

by Dr Sejal Desai
  • (4.4/5)
  • 3.8k

ડૉ.શ્યામા મહેતાએ રમાની આંખો ની સંપૂર્ણ તપાસ કરીને થોડા વ્યથિત થઈ ને એની આંખો ની પરિસ્થિતિ વિશે જણાવ્યું કે ...

અંતરની અભિવ્યક્તિ ભાગ ૨

by Dr Sejal Desai
  • (4.6/5)
  • 4.3k

અંતરની અભિવ્યક્તિ ભાગ ૨ આપની સમક્ષ રજુ કરતાં આનંદ ની અનુભૂતિ થાય છે.કેટલીક આધ્યાત્મિક વિષય પર સ્વરચિત કવિતાઓ અહીં ...

અંતરની અભિવ્યક્તિ ભાગ ૧

by Dr Sejal Desai
  • (4.7/5)
  • 4.4k

કવિતા રૂપે શબ્દો ની સરગમ રજુ કરૂં છું.એ મારા અંતરની અભિવ્યક્તિ છે . મેં મારા દિલમાં ઉભરતા ભાવને શબ્દોમાં ...