Chetan Thakrar ની વાર્તાઓ

કહાની સુખના શિખરની

by Chetan Thakrar
  • 2.7k

શીર્ષક: કહાની સુખના શિખરની "સુહાની, તું જો સમયસર તારી સાસુને લઈને આવી ના હોત તો એને કોમા માં જતા ...

પુર્નલગ્ન

by Chetan Thakrar
  • (4.6/5)
  • 2.7k

"અનુ , તને કંઈ સંભળાઈ છે?" રસિકભાઇએ સહેજ ચિંતાના સૂરમાં અને દબાતા અવાજે અનસુયાબેનને પૂછ્યું."હાં , પણ શું કરું? ...

રિકવેસ્ટ એક્સેપ્ટેડ

by Chetan Thakrar
  • (4.6/5)
  • 2.3k

"પૂર્વા એક્સેપ્ટેડ યોર ફ્રેન્ડ રિકવેસ્ટ" ફેસબૂક નું નોટિફિકેશન વાંચીને પરમ ખુશ થયો. જિંદગીના સાડા ત્રણ દાયકા પુરા કરી ચુકેલો ...

અધૂરું મિલન

by Chetan Thakrar
  • (4.7/5)
  • 2.7k

"તમે નીચે સિકયુરિટી વાળાને સાચા બ્લોક નંબર લખાવતા નહીં. બાજુમાં ફર્નીચરનું કામ ચાલે છે એના લખાવજો." "કેમ? એ પછી ...

દિવાળી ની હોળી

by Chetan Thakrar
  • 2.9k

રંજોગમ ક્યા કરું એ ખુદા તુજસે ! મિલાયા હૈ તુને મુજે હર ખુશીઓ સે.સિલસિલે લિખે બહેતરીન ઝીંદગી કે, બસ ...

કાયર

by Chetan Thakrar
  • (4.4/5)
  • 3.1k

"હેલ્લો...""હા કોણ ? આ ફોન તો નિર્માણ નો છે, તમારી પાસે કઈ રીતે આવ્યો? નિર્માણ ક્યાં છે?""ધીરે મેડમ, તમારાં ...

સહકારથી સફળતા સુધી

by Chetan Thakrar
  • 2.7k

"ભાઉ, શું છોકરી તરીકે જન્મ લેવો એ ગુનો છે?""શું થયું? કેમ આજે આમ પૂછે છે?""જ્યારથી સમજણી થઈ ત્યારથી જોતી ...

મેઘ મલય

by Chetan Thakrar
  • (4.4/5)
  • 3.5k

"કેમ ગ્રુપ લેફ્ટ કર્યું ?"" ઓહ હાઈ, જય શ્રી કૃષ્ણ, બસ એમ જ.""જય શ્રી કૃષ્ણ, એમ જ ના હોઈ, ...

ભ્રમ

by Chetan Thakrar
  • (4.9/5)
  • 2.2k

"આનંદ ને બીજી કોઈ સાથે અફેર છે.""શું!!!!?" મોઢામાં થી કોફી બહાર આવતા આવતા રહી ગઈ, "શું!!! તારો આનંદ?""હા, મારો ...

આસ્થા

by Chetan Thakrar
  • 2.3k

પ્રેમ કરીને સાથે રહેવું અગત્યનું નથી પણ એકબીજા ની ખુશી અને સુખ વિષે વિચારવું અને મુશ્કેલીના સમયમાં સાથ આપવો ...