એકાંત - 119

(17)
  • 2.1k
  • 1.7k

રાજને કોઈ છોકરી સાથે પહેલી વાર ક્રશ થયો હતો.થયો પણ એવી છોકરી સાથે જે એની સાથે ઝઘડી રહી હતી.પ્રેમથી બોલનાર વ્યક્તિ નજરે ચડતી નથી. જે સામે ઝઘડવાની હિમ્મત કરી જાણે એ જ નજરને પસંદ પડી જાય છે.   હંસા તર્જની ઊંચી કરીને રાજને ધમકી આપી રહી હતી.રાજ તો એની આંખોમાં ખોવાઈ ગયો હતો.   "આ છેલ્લી ચેતવણી છે.મારા બાપાને પાન દેખાડવાનું દૂર રહ્યું પણ એની સુગંધને પણ મારાં બાપાથી દૂર રાખજે."હંસાએ ફરી એવી જ ચપટી વગાડી,"ચાલો બાપા તમે ઘરે."   હંસા એનાં બાપાનાં હાથનો પંજો પકડીને લઈ જઈ રહી હતી.રાજ જ્યાં સુધી એની આંખોથી દૂર ના થઈ ત્યાં સુધી એને